________________
કહ્યું ભગવંતે દર્શન તેહને રે,
જેનું બીજું નામ સમકિત. મૂળ. ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે,
જાયો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ, તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે,
નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે,
જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ૦ તેહ મારગ જિનનો પામિયો રે,
કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ૦ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે,
અને જવા અનાદિ બંધ, મૂળ૦ ઉપદેશ સદુગરનો પામવો રે,
ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ૦ ૧૦ એમ દેવ જિનદે ભાખિયું રે,
મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ૦ ભવ્ય જનોના હિતને કારણે રે,
સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ૦ ૧૧
Jain Education Internatio falr Privat
rsonal Use O
/W.jainelibrary.org
શ્રીરાજવેદના