________________
આ પુસ્તિકા સમાજના સો કોઈને પરમ ઉપકારી, બનો અને તેના વારંવાર અભ્યાસથી સત્પાત્રતાની વૃદ્ધિ થઈ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાઓ તેવી હાર્દિક ભાવના ભાવીએ છીએ. કોબા – સં.૨૦૫૬, ચૈત્ર વદ ૫,
તા.૨૩-૪-૨૦૦૦.
પ્રકાશન સમિતિ
Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.g[1311yawarg