________________
પ્રકાશકીય ઉચ્ચ કોટિના શિષ્ટ સંસ્કારી, જીવનોપયોગી, સત્વશીલ અને આધ્યાત્મિક સત્સાહિત્ય સમાજને ચરણે ભેટ ધરવી તે આ સંસ્થાની એક આગવી પરંપરા છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી અને પરમાં તત્ત્વજ્ઞ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને ઉપદેશ-વચનામૃતનો આ સંસ્થાના આદ્યસ્થાપક પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનજીના જીવન ઉપર પરિવર્તનકારી જબરદસ્ત પ્રભાવ પડેલ છે. શ્રી વીપ્રભુની ૨૬૦૦મી જન્મજયંતી તથા પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના દેહોત્સર્ગ શતાબ્દી વર્ષ નિમિત્તે “શ્રી રાજવંદના” તેઓશ્રીના પુનિત કરકમળમાં આત્મભાવે સાદર સમર્પિત કરીએ છીએ.
શ્રીરાજનંદના Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org