________________
ૐ સત્ બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સો પાવે સાક્ષાત્ - ૧ બૂર્સી ચહત જો પ્યાસકો, હે બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહી નહિ હું કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાનમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસેં ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશે. ૪ જપ, તપ ઓર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનુપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદનો છોડ; પિછે લાગ સત્પષકે, તો સબ બંધન તોડ. ૬
Jain Education Internatiofar Private og ersonal Use Onlyww.jalle n
ie gry