________________
પ્રથમ શતક (શાર્દૂલવિક્રીડિત વૃત્ત)
ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરું કામના; બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના; ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે કયું કામના, એમાં તત્ત્વ વિચાર સર્વ સુખદા, પ્રેરો પ્રભુ કામના. ૧
(છપ્પય) નાભિનંદન નાથ, વિશ્વવંદન વિજ્ઞાની; ભવબંધનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ પંથ આધંત, ખંત પ્રેરક ભગવંતા; અખંડિત અરિહંત, તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણતરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે. ૨
-
-
---
-
-
Jain Education Internatiorfar Private & Personal Use Onlyww.jainelibrary.org
૧૧
શારાજહંદના