SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ નમોડસ્તુ નમોડસ્તુ નમોડસ્તુ, શરણં, શરણં, શરણં, ત્રિકાલશરણે, ભવોભવ શરણું, સદ્ગુરુશરણં, સદા સર્વદા, ત્રિવિધ ત્રિવિધ ભાવવંદન હો, વિનયવંદન હો, સમચાત્મક વંદન હો; ૐ નમોડસ્તુ જય ગુરુદેવ શાંતિ; પરમ તારુ, પરમ સજ્જન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણીસુરસાળ, અતિ સુકુમાળ, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, ‘ મા હણો મા હણો,’ શબ્દના કરનાર, આપકે ચરણકમલમેં મેરા મસ્તક, આપકે ચરણકમલ મેરે હૃદયકમલમેં અખંડપણે સંસ્થાપિત રહે, સંસ્થાપિત રહે; પુરુષોના સ્વરૂપ, મેરે ચિત્તસ્મૃતિકે પટપર ટંકોત્કીર્ણવત્ સોદિત, જયવંત રહે, જયવંત રહે. આનન્દમાનન્દકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ; યોગીન્દ્રમીડયં ભવરોગવેદ્ય શ્રીમદ્ ગુસંનિત્યમહં નમામિ. Jain Education Internatiofar Privatpersonal Use Onlywveldrija otprg
SR No.001163
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Worship, & Rajchandra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy