________________
પંચાગ નમસ્કાર કરવો જય જય ગુરુદેવ ! સહmત્મસ્વરૂપ પરમગુરૂ શુદ્ધ ચૈતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ નિસીહિઆએ મસ્થણ વંદામિ. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન, નિજ, તેને સદા પ્રણામ ૨૫
પંચાગ નમસ્કાર કરવો. જય જય ગુરુદેવ ! સહજાન્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચેતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવજિજાએ નિસીહિઆએ મFણ વંદામિ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત ૨૬
પંચાગ નમસ્કાર કરવો જય જય ગુરુદેવ ! સહજત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચેતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ નિસીહિઆએ મત્થણ વંદામિ. Jain Education International Private e 3ersonal Use Onlyww.ainelibrary.org