SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સાયકાળનું દવદન મહાદે વ્યા: કુષિરત્ન, શબ્દજીતરવાભજમ; રાજચંદ્રમહં વંદે, તવલોચનદાયક મ. ૧ જય ગુરુદેવ ! સહજાન્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી. ૐકાર બિંદુસંયુકત નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચેવ, કારાય નમોનમઃ ૨ મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન; નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. ૩ વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિદ્રપ; જ્ઞાનાનં દ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. ૪ મહત્તવ મહનીય મહઃ મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમાં, વંદો રમતા રામ. પ તીનભુવન ચૂડારતન, - સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. દર્શન દેવદેવસ્ય, દન પાપનાશનમ; દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાધનમ્. . Jain Education Internatiofar Private &C Oonal Use
SR No.001163
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Worship, & Rajchandra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy