SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માને ખેદ થતો નથી અને એથી પ્રવૃત્તિ નિરાબાધ રહે છે. સાધક આત્માઓએ મોક્ષસાધક સામગ્રીની સાથે સાથે મોક્ષબાધક સામગ્રીનો પણ એટલો જ ખ્યાલ રાખવો જોઈએ. જે લોકોએ મોક્ષની સાધનાનો આરંભ કર્યો નથી, એ લોકોને કશું જ કહેવાનું રહેતું નથી. પરંતુ જે લોકોએ તે સાધનાનો આરંભ કર્યો છે એવા આત્માઓએ મોક્ષબાધક સામગ્રીનો બાધ થાય-એ માટે ખૂબ જ પ્રયત્નશીલ રહેવું જોઈએ. અને આપણે સૌ આ પ્રકરણના પરિશીલનથી યોગમાર્ગની સાચી ઉપાસના કરી વહેલામાં વહેલા અયોગી બની રહીએ – એ જ એક અભિલાષા સાથે આ વિવરણ પૂરું કરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001161
Book TitleYogavinshika Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages130
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy