________________
૩. પ્રદક્ષિણાત્રિક : દર્શન અથવા પૂજા કરતા પહેલાં જ્ઞાન, દર્શન ચારિત્રની
પ્રાપ્તિ હેતુ ત્રણ પ્રદક્ષિણા આપવી. ૪. પૂજાત્રિક )ઈ : ૧) અંગપૂજા : પ્રક્ષાલ પૂજા, બરાસ પૂજા, ચંદન પૂજા,
પુષ્પ પૂજા. ૨) અગ્રપૂજા ધૂપ પૂજા, દીપ પૂજા, અક્ષત પૂજા, નેવેદ્ય
પૂજા, ફૂલ પૂજા, તથા ચામર દર્શન અને પંખો || વિંઝવો.
૩) ભાવ પૂજાઃ ચૈત્યવંદન કરવું. ૫. અવસ્થાત્રિક : પિંડWઅવસ્થા, પદસ્થઅવસ્થા, રૂપાતીત અવસ્થા આ
0 ત્રણ પ્રકારની અવસ્થાનું ચિંતન કરવું. ૬. પ્રમાર્જનત્રિક : ચૈત્યવંદનની પહેલાં ત્રણ વાર ભૂમિનું પ્રમાર્જન કરવું. - ૭. દિશાત્યાત્રિક : ચૈત્યવંદન કરતી વખતે પ્રભુની દિશાને છોડી શેષ ત્રણ
દિશાનો ત્યાગ કરવો. ૮. આલંબનત્રિક : સૂત્રાલંબન, અર્થાલંબન, પ્રતિમા આલંબન, ચૈત્યવંદન
કરતી વખતે આ ત્રણનું આલંબન રાખવું. ૯. મુદ્રાત્રિકો : યોગમુદ્રા : ચૈત્યવંદનના નીચેના સૂત્રો સિવાય બધાય
સૂત્રો આ મુદ્રામાં બોલવા. | મુક્તાશુક્તિ મુદ્રા : જાવંતિ ચેઇયાંઈ, જાવંત કવિ.
જયવીયરાય સૂત્ર આ મુદ્રામાં બોલવા. (@ી
જિન-કાઉસ્સગ્ગ મુદ્રાઃ કાઉસ્સગ્ગ આ મુદ્રામાં કરવો. ૧૦. પ્રણિધાનત્રિક : મનનું પ્રણિધાન, વચનનું પ્રણિધાન, કાયાનું પ્રણિધાન.
ચૈત્યવંદન કરતી વખતે આ ત્રણનું પ્રણિધાન કરવું Jain Education InternationaHuld MRVALU Aersonal Use Only www.jainelibrary.org