________________
| અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો
(૧) યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. (૨) યોગશતક - સ્વપજ્ઞ ટીકા તથા ટીકાના અનુવાદ સાથે. (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત - સામાયિકના સૂત્રો
ઉપરનું વિવેચન, નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મોના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી, કાલાદિ પાંચ સમવાય કારણો
ઉપર વિવેચન. (૪) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ :- બે પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સુંદર
વિવેચન. (૫) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર- શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત શાસ્ત્રનું
વિવેચન (૬) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ - જૈનશાસ્ત્રોમાં વારંવાર
વપરાતા પારિભાષિક શબ્દોના અર્થો સંગૃહીત કર્યા છે. (૩) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા - ભાગ-૧ પ્રૌઢ સ્ત્રી-પુરુષોને
ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સંગ્રહ (૮) “કર્મવિપાક” પ્રથમ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૯) “કર્યસ્તવ” દ્વિતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૦) “બંધસ્વામિત્વ” તૃતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૧) “પડશીતિનામા” ચતુર્થ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org