________________
૨૯)
શ્રી પૂજા સંગ્રહ સાથે
ગીત
આગમની આશાતના નવિ કરીએ, નવિ કરીએ રે નવિ કરીએ; શ્રુતભક્તિ સદા અનુસરીએ, શક્તિ અનુસાર આગમની ૧. જ્ઞાનવિરાધકપ્રાણીઆમતિહીનાતે તો પરભવ દુઃખીઆદીના; ભરે પેટ તે પર આધીના, નીચ કુળ અવતાર. આ૦ ૨
ગીતનો અર્થ હે ભવ્ય જીવો!આગમની આશાતના ન કરીએ. ક્યારે પણ ન કરીએ. શ્રુતજ્ઞાનની ભક્તિ હંમેશાં પોતાની શક્તિ પ્રમાણે કરીએ. ૧
જ્ઞાનની વિરાધના કરનારા પ્રાણીઓ મતિહીન-બુદ્ધિ વગરના થાયછે, પરભવમાં તે દુ:ખીઆ અને દીન-ગરીબથાય છે. તેઓ પરાધીનપણે પેટ ભરે છે અને નીચકુળમાં અવતાર પામે છે, વળી તેઓ આંધળા, લુલા, પાંગળા, રોગી શરીરવાળા, જન્મતાંની સાથે જ માતાના વિયોગવાળા, ઘણા સંતાપવાળા, શોકને ધારણ કરનારા અને જોગટા જેવા થાય છે, તેમજ ૧૨. ઉપાંગ : ૧. ઔપપાતિક, ૨ રાજપ્રશ્રેણિક, ૩ જીવાભિગમ, ૪ પ્રજ્ઞાપના,
૫ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, ૬ સૂર્યપ્રજ્ઞપ્તિ, ૭ ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૮ થી ૧૨ નિરયાવલિકા
(૧. કપ્પિયા, ૨ કપ્પવર્ડસિયા, ૩ પુફિયા, ૪ પુફવડસિયા, ૫ વદ્વિદશા) ૧૦-૫યના : ૧. ચઉસરણ, ર આઉરપચ્ચક્ખાણ, ૩ ભક્તપરિજ્ઞા, ૪ સંસ્મારક,
૫ તંદુલયાલય, ૬ ચંદાવિજ્જ, ૭ દેવિંદથુઇ, ૮ માણસમાધિ, ૯
મહાપચ્ચકખાણ, ૧૦ ગણિવિજ્જા. ૬-છેદસૂત્રો ઃ ૧. જિતકલ્પ, ૨ મહાકલ્પ, ૩ વ્યવહાર, ૪ દશાકલ્પ, ૫ નિશીથ,
૬ મહાનિશીય. ૪-મૂળસૂત્રો ઃ ૧. દશવૈકાલિક, ૨ ઉત્તરાધ્યયન, ૩ આવશ્યક, ૪ ઓઘનિર્યુક્તિ. ર-સૂત્રો ઃ ૧. નંદીસૂત્ર, ૨ અનુયોગદ્વારસૂત્ર. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org