________________
૨૦
શ્રી પૂજા સંગ્રહ સાથે જાવંતિ ચેઇઆઇ, ઉઢે અ, અહે અ તિરિયલોએ અ; સવ્વાઇ, તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૧.
(પછી એક ખમાસમણ દેવું) જાવંત કેવિ સાહૂ, ભરફેરવયમહાવિદેહે અ; સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણું. ૧. નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય. ૧.
ઉવસગ્ગહરં સ્તવન ઉવસગ્ગહર પાસે, પાસે વંદામિ કમ્મશણમુક્ક; વિસર-વિસનિશ્વાસ, મંગલ-કલ્યાણ-આવાસં. ૧.
જાવંતિ ચેઈઆઈ-સૂત્રનો અર્થ – ઉર્ધ્વલોકને વિષે, અધોલોકને વિષે અને તિર્જીલોકને વિષે જેટલી જિનપ્રતિમાઓ છે. તે સર્વને હું અહિં હોવા છતાં ત્યાં છે તે સર્વને વંદન કરું છું. ૧.
જાવંત કેવિ સાહૂ-સૂત્રનો અર્થ – પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે જેટલા કોઇ સાધુઓ મન વચનકાયાએ કરીને ત્રણ દંડથી નિવલા છે, તે સર્વને હું નમ્યો. ૧.
નમોઈનો અર્થ - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને મારો નમસ્કાર હો. ૧.
ઉવસગ્ગહરનો અર્થ - ઉપસર્ગનો હરનાર પાર્થ નામનો યક્ષ સેવક છે જેનો એવા પાર્શ્વનાથ ભગવાન, જેઓ કર્મના સમૂહથી મુક્ત છે તથા જે સર્પના ઝેરને અતિશયે કરીને નાશ કરનાર છે, વળી જે મંગલ અને કલ્યાણના ઘર રૂપ છે તેમને હું નમસ્કાર કરું છું. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org