SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શ્રી પૂજા સંગ્રહ સાથે શ્રી સ્નાત્ર કાવ્ય વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણમ; જિનવરં બહુમાનજલૌઘતઃ, શુચિમના સ્નપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨. હર્ષ ધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિ જંબૂદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. ષષ્ઠ-સમ્યગ્દર્શનપદ-પૂજા જિણzતત્તે લખણસ્મ, નમો નમો નિમ્મલદંસણસ્સ. (અનેક) ગુણોના યોગથી યુક્ત પ્રમાદ વગરના, મોહ-માયાને હણનારા એવા મુનિરાજના ચરણોનું હંમેશા ધ્યાન કરો. ૫. સ્નાત્ર કાવ્ય અને મંત્રનો અર્થ અરિહંતપદમાંથી જાણી લેવો. પાંચમી મુનિપદપૂજા સમાપ્ત કાવ્યર્થ - જિનેશ્વર ભગવાને કહેલા તત્ત્વોમાં રુચિરૂપ લક્ષણવાળા નિર્મળ દર્શન-સમ્યકત્વને વારંવાર નમસ્કાર હો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy