________________
નવપદજીની પૂજા
૧૮૩ જે તિહું નાણ સમગ્ગ ઉપ્પના, ભોગકરમ ક્ષીણ જાણી, લેઈ દીક્ષા શિક્ષા દીયે જનને, તે નમીએ જિન નાણી રે.
ભo સિ૦ ૩. મહાગોપ મહામાહણ કહીએ, નિર્ધામક સત્યવાહ, ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમીએ ઉત્સાહ રે.
ભ૦ સિ0 ૪. આઠ પ્રાતિહારજ જસ છાજે, પાંત્રીસ ગુણ યુત વાણી, જે પ્રતિબોધ કરે જગજનને, તે જિન નમીએ પ્રાણી રે.
ભ૦ સિવ પ.
દુહા અરિહંત પદ ધ્યાતો થકો, દવૂહ ગુણ પાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય રે. ૧. છે, એવા સર્વ કરતાં અધિક ગુણવાળા અને અતિશયવાળા જિનને નમી પાપને દૂર કરો. ૨
જેઓ ત્રણ જ્ઞાન સહિત જમ્યા છે અને ભોગાવલી કર્મને ક્ષીણ થયેલાં જાણી દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી પ્રાણીઓને ઉપદેશ આપે છે તે જિનોને નમસ્કાર કરો. ૩
“મહાગોપ” અને “મહામાહણ” જેઓ કહેવાય છે, “નિર્યામક અને “સાર્થવાહ'ની ઉપમાઓ પણ જેમને ઘટે છે, તેવા જિનને ઉત્સાહપૂર્વક નમન કરો. ૪
જેમને આઠ પ્રાતિહાર્યો શોભે છે, પાંત્રીશ ગુણોવાળી જેમની વાણી છે, જગતના જીવોને જેઓ પ્રતિબોધ કરે છે તેમને હે પ્રાણીઓ! તમે વંદન કરો. ૫
દુહાનો અર્થ-દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે અરિહંત પદનું ધ્યાન કરતો આત્મા ભેદનો છેદ કરી અરિહંતરૂપ થાય છે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org