________________
૧૮૦
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ૦ વિરચિત
શ્રી નવપદજીની પૂજા પૂજા સાથે
શ્રી પૂજા સંગ્રહ સાર્થ
પ્રથમ શ્રી અરિહંતપદ પૂજા.
ઉપ્પન્ન-સશાણ-મહોમયાણં, સપ્પાડિહેરાસણ-સંઠિયાણું; સદેસણાણું દિયસજ્જણાણું, નમો નમો હોઉ સયા જિણાણું. ૧.
નમોડનંતસંતપ્રમોદપ્રદાન
પ્રધાનાય ભવ્યાત્મને ભાસ્વતાય; થયા જેહના ધ્યાનથી સૌખ્યભાજા, સદા સિદ્ધચક્રાય શ્રીપાલરાજા. ૨
કર્યાં કર્મ દુર્મર્મ ચકચૂર જેણે, ભલાં ભવ્ય નવપદ ધ્યાનેન તેણે; કરી પૂજના ભવ્ય ભાવે ત્રિકાળે, સદા વાસિયો આતમા તેણે કાળે. ૩
આદિ કાવ્યાર્થ - પ્રકટ થયેલા કેવળજ્ઞાનરૂપી તેજવાળા, (આઠ) પ્રાતિહાર્ય સાથે સિંહાસન ઉપર બેઠેલા, ઉત્તમ દેશનાવડે આનંદ પમાડ્યો છે સજ્જનોને જેમણે એવા અરિહંત ભગવાનને સદા નમસ્કાર હો !૧.
શ્લોકનો અર્થ - નમસ્કાર હો હંમેશાં સિદ્ધચક્રજીને, જે ભવ્યાત્માને અનંત અને પ્રત્યક્ષ હર્ષને આપવામાં મુખ્ય છે, પ્રકાશક છે અને જેના ધ્યાનથી શ્રીપાળ રાજા સુખને ભજવાવાળા થયા છે.૨ ઉત્તમ અને સુંદર નવપદના ધ્યાનથી જેમણે કર્મની માઠી ચેષ્ટાઓને ચૂર્ણ કરી છે, અને ત્રણે કાળે જેમણે સુંદર પરિણામ વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org