SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શ્રી પૂજા સંગ્રહ સાથે મુનિ વસુ નાગ શશિ સંવત્સર, દીવાળી દિન ગાયો; પંડિત વીરવિજય પ્રભુધ્યાને, જગ જસપડહ વજાયો રે. મહા) ૬. (તર પૂજા ભણાવ્યા પછી લુણઉતારણ, આરતી, મંગળદીવો કરી શાન્તિકળશ કરવો. ત્યારબાદ ચૈત્યવંદન કરવું. આ વિધિ સ્નાત્ર પૂજામાં છેડે આપેલ છે.) મુનિ-૭ વસુ-૮ નાગ-૮ અને શશિ-૧. (ઉલટા ક્રમથી ૧૮૮૭ના) વર્ષે દિવાળીના દિવસે આ પૂજા બનાવી પંડિત શ્રી વીરવિજયજીએ પ્રભુના ધ્યાનથી જગતમાં યશનો પડહ વગડાવ્યો. ૬ બારવ્રતની પૂજા સાથે સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy