SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી પૂજા સંગ્રહ સાથે કરી માન નમું નિત્ય નાથને રે લોલ, જેથી જાયે ભવોભવ શોગ જો. મુને) ૨. પ્રભુ પૂજા રચું અષ્ટમંગલે રે લોલ, પરહાંસી તજી અતિરોષ જો; અતિ ઉદ્ભટ વેશ ન પહેરીએ રે લોલ, નવિ ધરીએ મલિનતા વેશ જો. મુને૦ ૩. ચાર મોટી વિગય કરી વેગળી રે લોલ, દશબાર અભક્ષ્ય નિવાર જો; તિહાં રાત્રિભોજન કરતાં થકાં રે લોલ, મંજાર ઘુવડ અવતાર જો. મુને) ૪. આવે તે ઉપભોગ કહીએ. અને ઘર, સ્ત્રી, અને વસ્ત્ર વગેરે જે વારંવાર ઉપભોગમાં આવે તે પરિભોગ કહેવાય. આ ઉપભોગ અને પરિભોગનું પરિમાણ કરીને હું નાથને હંમેશાં નમસ્કાર કરું કે જેથી ભવોભવના શોક-સંતાપ નાશ પામે. ૨ અષ્ટમંગળ આલેખી પ્રભુની પૂજા કરું અને પારકાની હાંસી કરવાનું એ અત્યંત ક્રોધ કરવાનું તજી દઉં. શ્રાવકોએ અતિ ઉભટ-પોતાની સ્થિતિને ન છાજે તેવો વેષ ન પહેરવો તેમજ મલિન વેષ પણ ન પહેરવો. ૩ ચાર મોટી વિગઇ (માંસ, મદિરા, મધ ને માખણ)નો ત્યાગ કરો. ૧૦+૧૨=૨૨ (બાવીશ) અભક્ષ્યને નિવારો-તજો. તેમાં-બાવીશ અભક્ષ્યમાં રાત્રિભોજન કરવાથી આવતા ભવોમાં બીલાડા અને ઘુવડનો અવતાર લેવો પડે છે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy