________________
૧ ૪૭
બારવ્રતની પૂજા શ્રી શુભવીર જિનેશ્વર ભક્ત,
સાસયસુખ શિવમંદિરીએ રે. ચિત્ત) ૭.
કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુકદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યત્વા ગમિષ્યતિ વૈ; મોક્ષ તદ્ઘતમાચરસ્વ સુમતે ! ચેત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧.
ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય પુષ્પમાલાં યજામહે સ્વાહા.
ચતુર્થવ્રત પાંચમી દીપકપૂજા
ચોથું વ્રત હવે વરણવું, દીપક સમ જસ જ્યોત; કેવળદીપક કારણે, દીપકનો ઉદ્યોત. ૧.
ઢાળ
એવ્રત જગમાં દીવો મેરે પ્યારે, એવ્રત જગમાં દીવો. પરમાતમ પૂજીને વિધિશું, ગુરુ આગળ વ્રત લીજે;
દુહાનો અર્થ- હવે ચોથા વ્રતનું વર્ણન કરું છું. જેની દીપક સમાન જ્યોત છે. કેવળજ્ઞાનરૂપી દીપક પ્રગટાવવા માટે પ્રભુની પૂજામાં દીપકનો ઉદ્યોત કરવો. ૧.
ઢાળનો અર્થ- આ ચતુર્થ વ્રત જગતમાં દીપક સમાન છે, તે પ્યારા બંધુ ! આ વ્રત જગતમાં દીપક સમાન છે. વિધિપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org