SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી પૂજા સંગ્રહ સાથે નામકરમ નિર્જરણા હેતે, ભક્તકો ભાવ ભર્યો રે; મો૦ ઉપદેશી શિવમંદિર પહોતા, તો એ બનાવ ઠર્યો રે. મો૦ ૨. આનંદાદિક દશ હું બોલી, તુમ કને વ્રત ઉચ્ચર્યો રે, મો૦ પાંચ મોટકા જૂઠ ન બોલે, મેં બી આશ ભર્યો રે. મો૦ ૨. બીજું વ્રત ધરી જૂઠ ન બોલું, પણ અતિચારે ડર્યો રે; મો૦ વસુરાજા આસનસે પડિયો, નરકાવાસ કર્યો રે. મો૦ ૩. માંસાહારી માતંગી બોલે, ભાનુ પ્રશ્ન ધર્યો રે; મો. જૂઠા નરપગ ભૂમિશોધન, જળ છંટકાવ કર્યો રે. મો૦ ૪. ગયા. પણ તે પ્રભુ મોહથી કેમર્યા નહિ? એ આશ્ચર્ય છે. તીર્થંકર નામકર્મ ખપાવવા માટે ઉપદેશદ્વારા ભક્તજનોમાં શુભ ભાવ ભરી દીધો પછી તેઓ શિવમંદિરે મોક્ષે પહોંચી ગયા. હે પ્રભુ ! અમે પણ તમારી સાથે એવો જ બનાવ બનાવીશું. અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ કરીશું. ૧. આનંદ વગેરે દશ શ્રાવકોએ આ પ્રમાણે બોલી આપની પાસે બાર વ્રત ઉચ્ચર્યા. તેમાં બીજા વ્રતમાં પાંચ મોટા જૂઠ (૧. કન્યાસંબંધી, ૨ પશુસંબંધી, ૩ જમીનસંબંધી, ૪ પારકી થાપણ ઓળવવારૂપ, અને ૫ ખોટી સાક્ષી પૂરવારૂપ) ન બોલવાનો નિર્ણય કર્યો. હું પણ તેમના જેવી જ આશાથી ભરેલો છું. ૨ બીજાં વ્રત લઈને હું જૂઠ બોલવાનો ત્યાગ કરું છું. તેના પાંચ અતિચારોથી ડરું છું, વસુરાજા જૂઠ બોલવાથી સિંહાસન ઉપરથી પડ્યો અને નરકાવાસને પામ્યો-નરકમાં ગયો. ૩ માંસભક્ષણ કરનાર માતંગીને બેસવા માટે જમીન ઉપર પાણી છાંટતી જોઈને ભાન નામના પંડિતે પ્રશ્ન કર્યો કે- તું જાતે ચંડાળ છે અને માંસાહાર કરે છે, તો જમીન પર પાણી કેમ છાંટે છે? તેના ઉત્તરમાં માતંગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy