SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ બારવ્રતની પૂજા મુનિ મારગ ચિંતામણિ, શ્રાવક સુરતરુ સાજ; બેઉ બાંધવ ગુણઠાણમેં, રાજા ને યુવરાજ. ૫ શિવમારગ વ્રતનો વિધિ, સાતમા અંગ મોઝાર; પંચમ આરે પ્રાણીને, સુણતાં હોય ઉપકાર. ૬ તિણે કારણ પૂજા રચું, અનુપમ તેર પ્રકાર; ઉતરવા ભવજળનિધિ, એ છે આરા બાર. ૭ સુરતરુ રૂપાનો કરી, નીલ વરણમેં પાન; રક્તવર્ણ ફળ રાજતાં, વામ દિશે તસ ઠાણ. ૮ મુનિમાર્ગ ચિંતામણિરત્ન સમાન છે, શ્રાવક ધર્મ કલ્પવૃક્ષ સમાન છે, ગુણોના સ્થાનમાં મુનિ અને શ્રાવક, બાંધવ એવા રાજા અને યુવરાજ સમાન છે. ૫ ૧૩૩ મોક્ષમાર્ગરૂપ શ્રાવકના વ્રતનો વિધિ સાતમા ઉપાસકદશા અંગમાં છે. પાંચમા આરામાં પ્રાણીને તે સાંભળતા પણ ઉપકાર કરનાર છે. ૬. તે માટે- વ્રતોનું સ્વરૂપ સમજાવવા માટે અનુપમ એવી તેર પ્રકારની (સમ્યક્ત્વની અને બાર વ્રતની) પૂજા ૨ચું છું. ભવસાગરનો પાર પામવા માટે બાર વ્રત તે બાર આરાઓ છે. ૭ આ પૂજા ભણાવતાં પ્રથમ રૂપાનો કલ્પવૃક્ષ બનાવવો. તેના પાન નીલવર્ણના બનાવવા. ફળો રક્તવર્ણના બનાવવા. તે કલ્પવૃક્ષ પ્રભુની ડાબીબાજુએ સ્થાપન કરવો. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy