SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવાણુંપ્રકા૨ી પૂજા અનેહાં રે વીશ કોડી મુનિ સાથે પાંડવા રે, ઇહાં વરીયા પદ મહાનંદ; વ્હાલો૦ અનેહાં રે મહાનંદ કર્મસૂડણ કૈલાસ છે રે, પુષ્પદંત જયંત આનંદ. વ્હાલો૦ ૭ અનેહાં રે શ્રીપદ હસ્તગિરિ શાશ્વતો રે, એ નામ તે પરમ નિધાન; વ્હાલો૦ અનેહાં રે શ્રી શુભવીરની વાણીએ રે, ધરી કાન કરો બહુમાન. વ્હાલો૦ ૮ કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામ, ૠષભમુખ્યજિનાંઘ્રિપવિત્રિતમ્; હૃદિ નિવેશ્ય જલૈર્જિનપૂજનું, Jain Education International વિમલમાપ્ય કરોમિ નિજાત્મકમ્. ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. ૧૦૯ વીશક્રોડ મુનિ સાથે પાંડવો આ તીર્થ મહાનંદ (મોક્ષ) પદ પામ્યા. હવે આ તીર્થના ચોથા નવ નામો કહે છે. ૨૮ મહાનંદ, ૨૯ કર્મસૂડન, ૩૦ કૈલાસ, ૩૧ પુષ્પદંત, ૩૨ જયંત, ૩૩ આનંદ. ૭ ૩૪ શ્રીપદ, ૩૫ હસ્તગિરિ અને ૩૬ શાશ્વતગિરિ. આ નામો શ્રેષ્ઠ નિધાન સરખા છે. હે આત્માઓ ! શ્રી શુભવીર પરમાત્માની વાણી કાનમાં ધારણ કરી આ તીર્થનું બહુમાન કરો. ૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy