________________
હાઈ પ્રતિક્રમણની વિધિ વિપિ આહારં, અસણં, પાણું, ખાઈમં, સાઇમં, અન્નત્થણાભોગેણં
સહસાગારેણં, પચ્છન્ન-કાલે, દિશા–મોહેણું, સાહુ-નયણેણં, મહત્ત- રાગારેણં, સવ્વસમાહિ વત્તિયાગારેણં, સિરઈ
પુરિમઢ-અવધૂનું-સૂરે ઉગ્ગએ, પુરિમ અવઢ-મુટ્રિ• સહિઅં, પચ્ચક્ખાઈ ચઉંવિલંપિ આહાર અસણં, પાણું, ખાઈમ,
સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસા–ગારેણં, પચ્છન્ન-કોલેણું, દિસામહેણું, સાહુ-વયણેણં, મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં, સિરઈ.
એકાસણુ-બિયાસણુનુ -ઉંગએ સૂરે, નમુક્કાર સહિઅં, પિરિસિં, સાઢ–પરિસિં, મુઠિસહિઅં, પચ્ચક્ખાઈ ઉગએ સૂરે ચઉવિડંપિ આહારં અસણં, પાણું, ખાઈમં, સાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણું, દિસાહેણું સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવસમાહિ-વત્તિયાગારેણં, વિગઈએક્ષચક્ખાઈ અન્નત્થણભેગેણં, સહસાગારેણં, લેવાલેવેણું, ગિહત્યસંસહૂર્ણ, ઉફિખત્તવિવેગેણં, પહુચ. મફિખએણું, પરિટ્રાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયા ગારેણં, એકાસણું બિયાસણું પચ્ચખાઈ તિવિહં પિ આહારં, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉટણપસારેણં, ગુરૂઅભુદ્રણેણં, પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ–સમાહિત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા અલેવેણ વા, અછણ વા, બહુલેણ વા, સસિથેણ વા. અસિથેણ વા, સિરઈ
આયંબિલનું -ઉગ્ગએ સૂરે નમુક્કાર સહિઅં, પરિસિં, સાઢપિરિસિં, મુઠિસહિઅં, પચ્ચખાઈ, ઉગ્ગએ સૂરે ચઉવહંપિ આહાર અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં,
+ પિત, સ્વયં પચ્ચક્ખાણ કરે ત્યારે “પચ્ચકખામિ અને સિરામિ ” બલવાનું છે. અને બીજાને કરાવવું હોય ત્યારે “પચ્ચક્ખાઈ' અને “સિરઈ - એમ બેલવું જોઈએ.
“જે પુરિમડ કે અ ”કરવું હોય તે અહિં “સૂરે ઉગએ પુરિમઢ અવઢ એટલે પાઠ અધિક બોલવો.
+ નીવીનું પચ્ચકખાણ લેવું હોય તો “વિગઈ” પછી નિરિવગઈએ આ. પાઠ વધારે બેલવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org