________________
શ્રી વિધિ સંગ્રહ એકસે એંશી બિંબ પ્રષિાણુ, એક એક ચૌચે સંખ્યા જાણ તેરસે ક્રોડ નેવ્યાસી ક્રોડ, સાઠ લાખ વંદુ કર જેડ. ૮ બત્રીસેં ને ઓગણસાઠ, તિચ્છી લેકમાં ચૈત્યને પાઠ; ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસેં વીશ તે બિંબ જુહાર. ૯
વ્યંતર જ્યોતીષીમાં વળી જેહ, સાધતા જિન વંદુ તેહ, રૂષભ ચંદ્રાનન વારિણ, વદ્ધમાન નામે ગુણસેણ. ૧૦ સમેતશિખર વંદુ જિન વીશ, અષ્ટાપદ વંદુ વાસ; વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર. ૧૧ શંખેશ્વર કેસરિયે સાર, તારંગે શ્રી અજિત જુહાર અંતરિક્ષ વકાણે પાસ, જીરાવલે ને થંભણ પાસ. ૧૨ ગામ નગર પુર પાટણ જેહ, જિનવર શૈત્ય નમું ગુણ ગેડ; વિહરમાન વંદુ જિન વિશ, સિદ્ધ અનંત નમું નિશદિશ. ૧૩ અઢી દ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર; પંચ-મહાવત સમિતિ સાર, પાલે પલાવે પંચાચાર. બાહ્ય અત્યંતર તપ ઉજમાલ, તે મુનિ વંદુ ગુણમણિ માલ નિતનિત ઉઠી કીતિ કરૂં, “જીવ” કહે ભવસાયર તરૂં. ૧૫
પછી નમુક્કારસહિઅં, પરિસ, સાઢપિરિસી, પુરિમઢ, એકાસણું, બેસણુ, આયંબિલ, ઉપવાસાદિ વિગેરેનું યથાશક્તિ પચ્ચક્ખાણ લેવું. તે પચ્ચખાણું નીચે પ્રમાણે.
નવકારશીનું:- ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, મુફ્રિસહિઅં, પચ્ચક્ખાઈ, ચઉહિંપિ આહારં, અસણં, પાણું, ખાઈમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું વસિરઈ.
પિરિસિ–સાપરિસિનું :-ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પિરિસિં, સાઢપરિસિં, મુદ્રિકસહિએ પચ્ચક્ખાઈ, ઉગ્ગએ સૂરે, ચલ
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org