________________
ગુરુવંદનની વિધિ
દિ વિભાગ ૨. જે આ
ગુરુવંદનની વિધિ - ગુરુ મહારાજ પાસે જઈ બે હાથ જોડી આ પ્રમાણે બે ખમાસમણ દેવાં.
ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મQએણુ વંદામિ. ”
પછી ઊભા થઈ બે હાથ જોડી ઈચ્છકારને પાઠ બેલ. * “ ઈચ્છકાર સુતરાઈ (સહદેવસિ) સુખપ શરીર નિરાબાધ સુખ સંજમ, જાત્રા નિર્વહ છે? સ્વામી શતા છે ? ભાત–પાણીને લાભ દેજેછે. ”
(જે ગુરુ મ. આચાર્ય મ. ઉપાધ્યાયજી, પંન્યાસજી વગેરે પદવીધર હોય તે અડીં એક ખમાસમણ વધુ દેવું. )
પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન અભુઢિઓમિ અભિંતર રાઈટ્ય ખામેઉં, ઈચ્છે ખામેમિ રાઈ, આદેશ માંગી જમણે હાથ જમીન પર સ્થાપી નીચેનું સૂત્ર બલવું ' '
“ અંકિંચિ અપત્તિ–પરપતિએ ભણે પાણે વિષ્ણુએ વેયાવચ્ચે આલવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતરભાસાએ ઉવરિભાસાએ અંકિંચિ મઝ વિણય પરિહીણું સુહુમલા બાયરવા તુમ્ભ જાણહ અડે ન જાણુમિ તસ્સ મિચ્છામિ દુક્કડં.”
(ઈચ્છકાર અને અભુઢિઓ સૂત્રમાં બપોરના બાર વાગ્યા સુધી રાઈટ્યપછી દેવસિ બેલિવું. )
ગુરુ મ. પાસે પાઠ લેવાની વિધિ સહુ પ્રથમ ગુરુ મ. પાસે જઈ ગુરુવંદનની વિધિથી વંદન કરીને પછી એક ખમાસણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વાયણ સંદિસાહું? ઈચ્છા પછી બીજું ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વાણું લેશું ? ઈચ્છે પછી ત્રીજું ખમાસણ દઈ ઈચ્છકારિ ભગવન્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org