________________
શ્રી વિધિસંગ્રહ ઉત્કૃષ્ટા એકસે ને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ; સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ મંગળલીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ. આ૦ ૯
(અહીં કળશાભિષેક કરી, પંચામૃતને પખાલ કરે. પછી પૂજા કરી, પુષ્પ ચઢાવી, લૂણ ઉતારી, આરતી ઉતારવી. પછી પ્રતિમાજીને આડે પડદો રાખી, સ્નાત્રીયાએ પિતાના નવ અંગે કંકુના ચાંલ્લા કરવા, પછી પડદે કાઢી નાખી મંગળ દી ઉતાર. જે સ્નાત્ર ભણાવ્યા પછી તરત જ શાંતિકળશ ભણવું હોય તે આ બધી કિયા પછી કરવી.)
પડિત શ્રી વીરવિજયજી-કૃત સ્નાપૂજા સમાસ
લુણ ઉતારણ લૂણ ઉતારે જિનવર અંગે, નિર્મલ જલધારા મન રંગે. લૂણ૦ ૧ જિમ જિમ તડ તડલૂણ જ ફૂટે, તિમતિમ અશુભ કર્મ બંધ તૂટે. લૂણ૦ ૨ નયન સલુણ શ્રી જિનજીનાં, અનુપમ રૂપ દયારસ ભીનાં. લૂણ૦ ૩ રૂપ સલુણું જિનજીનું દીસે, લાર્યું લૂણ તે જળમાં પેસે. લૂણ ૪ ત્રણ પ્રદક્ષિણા દેઈ જળધારા, જલણ ખેપવીયે લૂણ ઉદારા. લૂણુગ ૫ જે જિન ઉપર દુમણે પ્રાણુ, તે એમ થાજે લૂણ ક્યું પાણી. લૂણ૦ ૬ અગર કૃણાગરુ કુંદરું સુગંધ, ધૂપ કરી જે વિવિધ પ્રબંધે. લૂણ ૭
- આરતી જયજય આરતિ આદિ જિર્ણદા, નાભિરાયા મરુદેવીકે નંદા. જય૦ ૧ પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લ્હાવે લીજે. જય૦ ૨ દુસરી આરતી દીન દયાળા, ધુળેવા મંડપમાં જગ અજવાળા. જય૦ ૪ તીસરી આરતી ત્રિભુવન દેવા, સુર નર ઈન્દ્ર કરે તેની સેવા. જય૦ ૪ ચેથી આરતી ચઉગતિ સૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જય૦ ૫ પાંચમી આરતી પુણ્ય ઉપાય, મૂલચંદે અષભ ગુણ ગાયા. જ્ય. ૬
મગલ ઘીવા દીવે રે દી મંગલિક દીવે, આરતી ઉતારીને બહુ ચિરંજીવે. દી. ૧ સેહામણું ઘેર પર્વ દિવાળી, અંબર ખેલે અમર બાળી. દીઠ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org