SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૫ પાર્શ્વ જમણને થાળ પ્રભુને ગુણ ગુંજાને જ્ઞાન ગુંદવા પીરસ્યા. પ્રેમના પેંડા જમજો માન વધારણ કાજ. જાણપણાની જલેબી જમતાં ભાંગે ભૂખડી, દયા દૂધપાક અમીરસ આ ગને આજ. માતા વામદે....૫ સંતોષ શીરેને વળી પુન્યની પુરી પીરસી, સંવેગ શાક ભલાં છે દાતાર ઢીલી દાળ. મોટાઈ માલપુઆને પ્રભાવનાના પુડલા; વચાર વડી વઘારી જમજે મારા લાલ માતા વામદે...૬ રૂચી રાયતાં રૂડાં પવિત્ર પાપડ પીરસ્યાં; ચતુરાઈ ચોખા એસાવી આપ્યા ભરપૂર ઉપર ઈન્દ્રિય દમન દૂધ તપ તાપે તાતું કરી, પ્રીતે પીરસ્યું જમ જગજીવન સહનૂર માતા વામદે... ૭ પ્રીતિ પાણી પીધા પ્રભાવતીના હાથથી, તત્વ તંબલ લીધાં શીયલ સેપારી સાથે. અક્કલ એલાયચી આપીને માતા મુખવદે, ત્રિભુવન તારી તર જગજીવન જગનાથ. માતા વામદે...૮ પ્રભુના થાય તણ જે ગુણ ગાવેને સાંભળે; ભેર ભેદાન્તર સમજે જ્ઞાની તેવું કહેવાય. ગુરૂ ગુમાન વિજ્યન, શિષ્ય કહે શીરનામીને, સદા સૌભાગ્ય વિજ્ય થાએ, ગાવે ગુણ સદાય. માતા વામદે ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy