________________
:૦૪
શ્રી પાર્શ્વ પ્રભુનું સ્તવન
( અથ સહિત )
( જમણને-થાળ )
( રાગ : માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે )
શ્રી વિધિસંગ્રહુ
માતા વામાદે એલવે જમવા પાસને, જમવા વેળા થઈ છે. રમવાને શિક જાવ. ચાલેા તાત તુમારા બહુ થાયે ઉતાવળા, વહેલાં હાલાને ભેાજનીયાં ટાઢાં થાય. માતા વામાઢે....૧
માતાનુ વચન સુણીને જમવાને બહુ પ્રેમશુ બુદ્ધિ ખાજેઠ ઢાળી બેઠાં થઈ હાંશિયાર. વિનય થાળ અજુલાલી લાલન આગળ મૂકીચેા, વિવેક વાટકીએ શેાભાવે થાળ મેઝાર.
સતિ શેલડીના છેલીને ગાંઠા મુકીયા. દાનના દાડમ દાણા ફાલી આપ્યા ખાસ. સમતા સીતા ફળનો રસ પીત્તે બહુ રાજીયાં જુક્તિ જામફળ આરોગો ને પ્યારા પાસ માતા વામાદે....૩
Jain Education International
માતા વામાઢે.ર
મારા નાનડીયાને ચાખાચિત્તના ચૂરમાં, સુમતિ સાર ઉપર ભાવશું ભેળુ ધૃત.
ભકિત ભજિયા પીરસ્યાં પાસકુમારને પ્રેમશું,
અનુભવ અથાણાં ચાખા ને રાખે શરત. માતા વામાઢે..૪
For Private & Personal Use Only
www.jainelibrary.org