________________
ચોમાસાની ચાદ વિધિ
૪૯
ચોર પટટાનું–અને સાડીનું કાપડ-કપડાં પાંગરણીનું કપડું કામળ આસન-સંથારીયા, ગરમ ઉન, પાત્રા, રંગ ચાલુ દવાઓ દેરી સીવવાના દેરા–સેય–કાતર ચીપિયા ચાંપ વગેરે બધું વહોરાવી શકાય છે. કેટલાક ઉપયોગી ભાવિક શ્રાવકે લોચ માટેની રાખ ચાલુ રાખ ચૂન વગેરે ઉપગ રાખી તૈયાર કરી વહોરાવે છે. આમાં તે ખાસ ઉપગ ને નજરની જરૂર છે.
કાપડ વહોરાવનાર માપ પ્રમાણે રા–રા–વારના બધાજ કટકા કરીને વહેરાવે છે આ વાત બરાબર નથી. કારણ કે બધાના શરીરને માપ સરખે નથી હોતું નાનું મેટું ફાડવાથી કપડું નકામું જાય છે. વહેરાવનારની શકિત ઓછી હોય તે બે ત્રણ જણાએ ભેગાં થઈને વહોરાવવું. જેથી કપડાને બગાડ ન થાય.
અમૂક અમૂક ક્ષેત્રમાં તે કાપડ વગેરે લાવી રાખી એક દિવસ જાહેર થાય કે આ દિવસે વ્યાખ્યાન પછી પૂ. સાધુ-સાધ્વી મહારાજને કાપડ વગેરે વહોરાવવામાં આવશે. જેને લાભ લેવો હોય તેઓએ હાજર રહી લાભ લે આ રીતે કરતાં ભાવિકેમાં ભાવની વૃદ્ધિ. વહોરાવવાની પડાપડી થાય છે ને પેઢીને કેઈપણ ખર્ચ ચેપડે નોંધ
ન પડે.
- કેટલાક ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ પિતાના ઘેર સાધુ-સાધ્વી–મ. ને સંપૂર્ણ વેશ દર્શન માટે કાચના કબાટમાં રાખે છે. અને સવારના દર્શન કરતાં ભાવના ભાવે કે આ સંયમ કયારે પ્રાપ્ત થશે? આ રીતે - આમ સાધુવેશ રાખ્યું હોય અને સાધુ-સાધ્વી મહારાજને તેમાંથી કઈ વસ્તુને ખપ હોય તે તરત જ નિર્દોષ લાભ મળી જાય અને કોઈ દીક્ષાર્થી આત્માનો પણ સંયમ લેવામાં લાભ મળી શકે.
આમ સમજીને આપણે વિરતિધર આત્માની સેવાને અનુપમ લાભ લઈયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org