________________
૪૮૮
શ્રી વિધિ સંગ્રહ લાગી છે વાર તે; તેણે મનમાં સમે નવકાર તે, નવકાર પ્રભાવે થઈકુલની માળ તે, તે ફલ૦ રાસ. ૧૭. રત્નપુરી નગરે યશભદ્ર રાય તે, તેહને બેટે શિવકુમાર તે, સાત વ્યસનને સેવનહાર તે, પર વચન સેવે ઘણું. માતા પિતા કુટુંબ સહુ પરિવાર તે, કોણ ન 'માને કેય તણું; સંકટ પડે સમર્ચે નવકાર તે, ફરશ્યાથી ઉઠી નીકળ્યો બહાર તે, તે ફલ૦ રાસ૧૯ મથુરા નગરી તણી સાંભળો વાત તે, અધિક ચાર વસે તે માંહિ તે, ખાતર પાડી ધન લાવે ઘણું, મથુરા નગરી તણે કહું અવશાત તે, કુલવંતી વેશ્યાએ માંડયો વાદ તે, તે ફલઇ રાસ) ૨૦. હાર પડ્યો રે ઝાલી એક તે, તે - લેઈ નાં કેરડાની પાસ તે, શૂલી ઉપરે જે રેપીયે, પાણી તૃષા લાગી અપાર તે, હાથ સાને જલ માગી તે, તે ફલ૦ રાસ. ૨૧. રાજાને ભજે કઈ પાણી ન પાય તે, જિનદાસ શેઠે એમ કહ્યું, પાણી લાવું ત્યાં લગી ગણે નવકાર તે, તિણે સમયે મનમાંહિ નવકાર તે, તે મરી થયે યક્ષકુમાર તે, શત્રુંજયે સાન્નિધ્ય તે કરે; તે ફલ૦ રાસ. ૨૨. ચારૂદત્ત નામે શેઠને પુત્ર તે, વેશ્યાને સંગે હાર્યો વિત્ત તે, દ્રવ્ય ઉપરે ઉદ્યમ કરે, અનુકમે આવ્યો દરિયાને તીર તે, કાઉસ્સગ્ન અણસણ ઉચ્ચરે, સુણી નવકારને ગયે દેવલોક તો, દેવતા આવીને કરે પ્રણામ તે, તે ફલ૦ રાસા. ૨૩. ચંદ્રાવતી નગરી મનોહાર તે, વિરધવલ રાજા કરે રાજ્ય તે, બેટી મલયાસુંદરી કર્મવશે ગઈ દેશ નેપાલ તે, દુઃખ સહ્યાં કીધાં અપાર તે, પંખી થકી જલધર પડે, તિહાં સમ મનમાંહિ નવકાર તે, જલધર તરી ઉતરીયા પાર છે, તે ફલ૦ રાસ . ૨૪. ફેફલપુર નગરી જસ દીપ મોઝાર તે, દમણ સાગર ઋષિ રહ્યા ચોમાસુ તે, ત્યાં બેસી બેઉ શીખ્યા નવકાર , રાજકુમાર રત્નાવલી, ચારિત્ર પાળી ગયા મેક્ષ દુવાર તે, તે ફલ૦ રાસ. ૨૫. ત્રિભુવન હુએ જ્યજયકાર તે, તે ફલ જાણજે શ્રી નવકાર તે, રાસ ભાણું નવકારનો, રાસ ભણું શ્રી અરિહંત, રાસ ભણું શ્રી ગૌતમ સ્વામી, રાસ ભણું સર્વ સર્વ સાધુને, તે ફલ૦ રાસ) ૨૬.
વિભાગ સાતમે વિધિસંગ્રહ સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org