________________
શ્રી નવકારને રાસ
૪૨૭
જિનવરે ભાખીચે। એ લલાટ તે; સાધુ શ્રાવક એમ જપીયા, મેાક્ષનુ કારણુ લહુ ભવપાર તે; તે કુલ॰ રાસ૦ ૭. શાશ્વત પદ એ જગમાં જાણુ તા, તેાહી પણ ઇણે સમે કાઈ નહીં, એક શિયલ ખીએ નવકાર તે; તે ફૂલ૦ રાસ૦ ૮. કેરડા ચારતા મેળે વેસતા, નદી જવું ઘટ આવિયા શેઠ તેા, માલક સાથે ચલાવિયે નાવ તે, તેણે સમ! મનમાંહિ નવકાર તે; નદી જલ ફાટી હુઈરે દ્વાર તેા; તે લ૦ રાસ૦ ૯. એહના માંહે સુરતર્ રંગે તા, ૨ંગ ફાટે ફીટે નહી; ગાયતા તતક્ષ સહુ પરિવાર તે; અવરમાં કઈ સાંસે કન્ડે વારસી કુને પસાય તા; તે લ૦ રાસ૦ ૧૦. રત્નજડિત ગલે પહેરિયા હાર તેા, તપ તણી મુદ્રિકા ઝલહુલે; ખેમા તે ખટકણ રાખિયા હાર તા, ૫'ચમી ગતિના એહ દાતાર તા, તે લ૦ રાસ૦ ૧૧. રત્નમૂલાનેા હાથ પિરણામ તે, શિયલ અનેાપમ જગમાં જાણુ તે, જે નર નારી નીર વહ્યા, અનુભવ સુરતરૂ જય જયકાર તેા; પરભવે પામશે મેક્ષ દુવાર તેા, તે કુલ॰ રાસ૦ ૧૨. કન્યા ઘુઘર તણી સાંભળેા વાત તેા, કૂડી ન પૂરશે કેઈ તણી શાખ તે, થાપણમાસે મત કરો, ગંધપરની પરે ઉપન્થેા રાગ તા, દુષ્કૃતની પરે જાણીએ, જિમ સડે ને પડે રે વિચાગ તે; તે લ રાસ૦ ૧૩. ચ’પાપુરી નગરી તણી સાંભળેા વાત તે, સતીને કલક આવ્યાં અપરિઘ તે; નામ સુભદ્રા જાણજો કૂંડું ન ભાખ્યું રતિય લગાર તા, લ॰ રાસ૦ ૧૪. જિતશત્રુ રાજા પાળશે રાજ્ય તેા, દિન દિન એક ખિન્તરૂ` ખાય તે, જીભ તણે રસે ઈંદ્રીએ ચાર તે, એહ બીજોર રાખીએ હાર તે; તે લ॰ રાસ૦ ૧૫. એક દિન ચીઠ્ઠી આવી જિનદાસ તા, રાયે મેલાવીયા આપણુ પાસ તે; ઊઠો રે શેઠજી ખીજોરૂ લાવજો, શેઠને ઉઠતાં લાગી છે વાર તેા, તેણે સમાં મનમાંહિ નવકાર તેા, દેવતા ઉઠીને લાગ્યુંાજી પાય તે; તે ફ્લ॰ રાસ૦ ૧૬. એક પૂરવ તણી સાંભળેા વાત તેા, રાજાને ખેાળે વિસમ્યા રાસ તે; લેાકમાંહિ મહિમા ઘણૅા, અનુભવ સુરતરુ જય જયકાર તે; પરભવે પામશેા મેક્ષ દ્વાર તે; તે લ૦ રાસ૦ ૧૭. પેાતનપુરતી સાંભળે વાત તા, મન નામે એક શ્રાવક સાર તે, તેહની બેટી છે શ્રીમતી, પરણી છે મિથ્યાત્વીને ઘેર તેા, ધર્મ ઉપર દ્વેષ છે ઘણા તેણે રાખીચે ઘડામાંહિ સાપ તે, ઉઠીને વહુ લાવા ફુલની માળ તે, વહુને ઉઠતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org