________________
૪૬૨
શ્રી વિધિ સ‘ગ્રહ
૪-શ્રીરે સિદ્ધાચળ ભેટવા, મુજમન અધિક ઉમાયા, ઋષભદેવ પૂજા કરી, લીજે ભવતણેા લાહા શ્રીરે મણિમય મૂરતિ શ્રી ઋષભની, નીપાઈ અભિરામ; ભવન કરાવ્યા કનકનાં, રાખ્યાં ભરતે નામ. તેમ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણી; શેત્રુંજા સમે। તીરથ નહિ, ખેલ્યા સીમંધર વાણી. શ્રીરે ૩ પૂરવ નવાણું સમેાસર્યાં, સ્વામી શ્રી ઋષભ જિષ્ણુ દા; રામ પાંડવ મુગતે ગયાં, પામ્યા પરમાનદા; શ્રીરે ૪ પસાઉલે, પુડરીક ગિરિ પાયે;
પૂરવ પુણ્ય ક્રાંતિ વિજય હરખે કરી, શ્રી સિદ્ધાચળ ગાયા. શ્રીરે પ
૫-યાત્રા નવાણું કરીયે વિમલગિરિ, યાત્રા નવાણું કરીએ; પૂર્વ નવાણું વાર શત્રુંજય ગિરિ, ઋષભ જિણુંદ સમાસરીએ વિમલગિરિ યાત્રા નવાણું કરીએ.
કેાડી સહસ ભવ પાતિક તૂટે, શેત્રુ ંજા સમેા ડગ ભરીએ. વિમ॰ ૨ સાત છૂં દાય અઠ્ઠમ તપસ્યા, કરી ચઢીએ ગિરિવરીએ. વિમ૦ ૩ પુડરીક પત્ર જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ. વિમ૦ ૪ પાપી અભવ્ય નજરે ન દેખે, હિ'સક પણ ઉદ્ધરીએ. વિમ॰ ૫ ભૂમિ સથારા ને નારી તણેા સ ́ગ, દૂર થકી પરિહરીએ. વિમ॰ ૬ સચિત્ત પરિહારી ને એકલહારી; ગુરુ સાથે પદ ચરીએ. વિમ॰ ૭ પડિક્કમણાં દેય વિધિશુ કરીએ, પાપ પડેલ પરિહરીએ. વિમ૦ ૮ કલિકાળે એ તીરથ માટુ, પ્રવણુ જેમ ભરઇરિયે. વિમ॰ હું ઉત્તમ એ ગિરિવર સેવ'તાં, પદ્મ કહે ભવ તરીએ. વિમ૦ ૧૦
Jain Education International
શ્રીરે ર
For Private & Personal Use Only
www.jainelibrary.org