________________
શ્રી વિધ સંગ્રહ પંડરીક ગણપતિ સિદ્ધિ સાધી, કેડી પણ મુનિ મનહર, શ્રી વિમલ ગિરિવર શૃંગસિધ્યા, નમે આદિ જિનેશ્વર, નિજ સાધ્ય સાધન, સુર મુનિવર, કેડી અનંતએ ગિરિવર મુક્તિ રમણ વર્યા રંગે, નમે આદિ જિનેશ્વર'. પાતાલ નર સુર લેકમાંહિ, વિમલ ગિરિવર તે પરં; નહીં અધિક તીરથ તીર્થપતિ કહે, ન આદિ જિનેશ્વર. ૬ ઈમ વિમલ ગિરિવર શિખર મંડણ, દુઃખ વિહંડણ ધ્યાઈયે, નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ, પરમ તિ નપાઇયે. જિત મેહ કહ વિછહ નિદ્રા, પરમ પદ સ્થિત જયકર, ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્ધવિજ્ય સહિત કરે. ૮
પછી જકિચિ, નમુત્થ|, જાવંતિ ચેઈઆઈ, ખમાસમણ, જાવંતિ કેવિસાહ અને નડોંતુ કહી સિદ્ધાચલગિરિનાં એક અથવા બે કે ત્રણ સ્તવન બેલવા.
શ્રી સિદ્ધાચલગિરિનું સ્તવન ૧–સિદ્ધાચલ ગિરિ ભેટયા રે, ધન્ય ભાગ હમારા,
એ ગિરિવરને મહિમા મોટ, કહેતાં ન આવે પાર રાયણ રુખ (ઋષભ) સમેસર્યા સ્વામી, પૂર્વ નવાણું વારા રે. ધન્ય મૂળનાયક શ્રી આદિ જિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચાર, અષ્ટ દ્રવ્યશું પૂજો ભાવે, સમકિત મૂળ આધાર રે. ધન્ય ૨ ભાવ ભક્તિ શું પ્રભુ ગુણ ગાતાં, અપના જન્મ સુધારા, યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નરક તિયચે ગતિ વારા રે. ધન્ય 3 દૂર દેશાંતરથી હું આવ્યું, શ્રવણે સુણ ગુણ તારા, પતિત ઉદ્ધારન બિરુદ તમારું, એ તીરથ જગ સારા રે. ધન્ય. ૪ સંવત અઢાર ત્યાસી માસ અષાઢ વદ આઠમ ભમવાર, પ્રભુજી કે ચરણ પ્રતાપસે સંઘમાં, ખીમા રતન પ્રભુ પ્યારા રે. ધન્ય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org