________________
કાર્તિકી-ચૈત્રી પૂનમે ૨૧ ખમાસમણ દેવાની વિધિ
૪૫૯ ૧૨ હાથણી પ્રસરે તે ૩ પ્રહર, ગાય આદિ પ્રસવે તે જરા લટકે ત્યાં
સુધી અને જરા પડ્યા પછી ૩ પ્રહર અસક્ઝાય. ૧૩ માણસનું ચામડું, લેહી, માંસ ૧૦૦ હાથની અંદર હોય તે એક
અહેરાત્ર, સ્ત્રીને આશ્રીને તુના ૩ દિન, પુત્ર જન્મે તો ૭ દિન
પુત્રી જન્મે તો ૮ દિન અસક્ઝાય. ૧૪ આસે તથા ચિત્ર શુદ ૫ ના બપોરના ૧૨ થી વદિ ૧ રાતના
બાર વાગ્યા સુધી અસક્ઝાય. ૧૫ ત્રણ માસીનાં પ્રતિક્રમણથી વદિ ૧ સુધીના આ દિવસની અસક્ઝાય ૧૬ દરેક પકુખી પ્રતિક્રમણ બાદ તે રાત્રિએ અસક્ઝાય. ૧૭ ધરતીકંપ થાય તે આઠ પ્રહર અસક્ઝાય.
કાર્તિકી અને ચૈત્રી પૂનમે સંઘ સાથે શ્રી શત્રુંજય તીર્થના અથવા તેના પટના દર્શને જઈએ
ત્યારે તેના ગુણ ગર્ભિત ૨૧ નામના
૨૧ ખમાસમણ દેવાની વિધિ [ શત્રુંજય સ્તુતિ કરી ને ચિત્યવંદન કરવું ] પ્રથમ ઈરિયાવહી કરી ત્રણ ખમાસમણ દઈ દૈત્યવંદનને આદેશ માંગી સકલ કુશલવલ્લીનું ચૈત્યવંદન કહીને શ્રી સિદ્ધાચલગિરિનું . ચૈત્યવંદન કહેવું.
શ્રી સિદ્ધાચલજીનું ચિત્યવંદન વિમલ કેવલ જ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકર સુરરાજ સંસ્તુત ચરણપંકજ, નમે આદિ જિનેશ્વર વિમલ ગિરિવર શૃંગમંડણ, પ્રવર ગુણગણ ભૂધર, સુર અસુર કિન્નર કેડિ સેવિત, નમે આદિ જિનેશ્વર. કરતી નાટક કિન્નરીગણ, ગાયજિનગુણ મનહર, નિર્જરાવલિ નમે અહેનિશ, નમે આદિ જિનેશ્વર. ૩
**
R
૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org