________________
શ્રી વિધિ સંગ્રહ
-
-
એક ભવમાંથી બીજા ભવમાં જતાં જતાં ભાવિકેને નમસ્કાર મંત્રની સહાયથી પરભવને વિષે મનવાંછિત સુખ સંભવે છે, તે નમસ્કાર મંત્રનું મનની અંદર તું સ્મરણ કર.
જે નમસ્કાર મંત્રને પામવાથી ભવરૂપ સમુદ્ર ગાયની ખરી એટલે થાય છે, અને જે મેક્ષના સુખને સત્ય કરી આપે છે તે નમસ્કાર મંત્રને મનની અંદર તું સમરણ કર
આ પ્રકારની ગુરૂએ ઉપદેશેલી પર્યન્તારાધના સાંભળીને સકલ પાપ
સરાવીને આ નમસ્કાર મંત્રનું તું સેવન કર. - પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવામાં તત્પર એ રાજસિંહ કુમાર મરણ પામીને પાંચમા દેવલોકમાં ઈંદ્રપણું પામ્યું હતું.
તેની સ્ત્રી રત્નાવતી પણ તે જ પ્રકારે આરાધીને જ પાંચમા કલ્પને વિષે સામાનિક દેવપણું પામી. ત્યાંથી ચવીને અને મોક્ષે જશે.” મરણ સમયની શુભ ભાવના આ છે.
શુભ ચિંતવન કરવાની ભલામણું મારે દેડ પડી જાય તે સમયે મારી પછવાડે કેઈ રૂદન કરે, અગર શેક પાળે–પળાવે, પાણી ઢળે, છ કાયની વિરાધના કરે, તેમાં મારે લેવા દેવા નથી, મારા શરીરને સંસ્કાર કરે તેમાં પણ મારે દેવા નથી. વ્યવહારથી જે કઈ કરે તે તેઓ જાણે. ”
કુટુંબીઓને રડવા-કુટવાની ના પાડવી, શેક પાળવાની ના પાડવી. મરણ પછવાડે જે જે આરંભાદિક કાર્યો મેડના પ્રભાવથી કરે તેને નિષેધ કરે. તે છતાં કદાચ પાછલા કુટુંબીઓ કરે તે પછી મરનારને દેષ કે પાપબંધન થાય નહિ, અને તેમ ન કહેવામાં આવે તે તેની ક્રિયા મરનારને લાગે. શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કે–અવિરતિપણાને
લીધે એકેન્દ્રિય જીવોને પણ અઢાર પામસ્થાનક લાગે છે. માટે તમામ - વરંતુ સિરાવીને પાછળ પણ પિતાના નિમિત્તે કર્મબંધનની જે–જે કિયાઓ કરવામાં આવે તેમ હોય તે તેની ના પાડવી.
પાડવી.
એના પ્રભાવથી
થી કે પાપ ધન શા કાચ પાછલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org