________________
મરણ સમયે શુભ ભાવના
- મરણ સમયે શુભ ભાવના પર આ જગતમાં પૂર્વે કરેલાં પુણ્ય-પાપ એ જ સુખ દુઃખના કારણે છે અને બીજું કંઈ પણ કારણ નથી એમ જાણીને શુભ ભાવના રાખે. - પૂર્વે નહિં ભગવાયેલા કમને ભોગવવાથી જ છુટકારે છે પણ ભગવ્યા વિના છુટકારે થતું નથી એમ જાણીને શુભ ભાવ રાખે.
જે ભાવ વિનાના ચારિત્ર, શ્રત, તપ, દાન, શીયળ, વગેરે સર્વે આકાશના કુલની માફક નિરર્થક છે, તેમ માનીને શુભ ભાવ રાખે.
મેં નરકનું નારકીપણે તીક્ષણ દુઃખ અનુભવ્યું છે, તે વખતે કોણ મિત્ર હતું તેમ માનીને શુભ ભાવના રાખે.
સુરશૈલ (મેરૂ પર્વત ) ના સમૂડ જેટલે આહાર ખાઈને પણ તને સંતોષ ન વળે. માટે ચતુર્વિધ આહારને ત્યાગ કરી
દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક, આ ચાર ગતિમાં પ્રાણીને આહાર સુલભ છે, પણ વિરતિ દુર્લભ છે, એમ માનીને ચતુર્વિધ આહારને ત્યાગ કર.
કઈ પ્રકારના જીવ સમુદાયને વધ કર્યા વગર આહાર થઈ શકે નહિ, તેથી ભવમાં ભ્રમણ કરવારૂપ દુઃખના આધારભૂત ચારે પ્રકારના આહારને ત્યાગ કરી
જે આહારનો ત્યાગ કરવાથી દેવેનું ઇંદ્રપણું પણ હાથના તળીયામાં હોય તેવું થાય છે, અને મેક્ષસુખ પણ સુલભ થાય છે, તે ચારે પ્રકાસ્ના આહારને ત્યાગ કર.
જુદા જુદા પ્રકારના પાપ કરવામાં પરાયણ એ જીવ પણ નમસ્કાર મંત્રને અંત સમયે પણ પામીને દેવપણું પામે છે તે નમસ્કાર મંત્રનું મનની અંદર સ્મરણ કર.
સીઓ મળવી સુલભ છે, રાજય મળવું સુલભ છે, દેવપણું પામવું સુહા છે, પણ દુર્લભમાં દુર્લભ નમસ્કાર મહામંત્ર પામ અતિ દુર્લભ છે, તેથી મનની અંદર નમસ્કાર મંત્રનું સ્મરણ કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org