SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાક્ષિક અતિચાર ૪૨૯ જુઠું બોલ્યા, ત્રીજે અદત્તાદાનવિરમણ મહાવતે સામીજીવાદત્ત, તિથયરઅદત્ત તહેવ ય ગુરુહિં, એવમદત્ત ચઉહા, પણણત્ત વિયરાએહિં. ૧ સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થકર અદત્ત, ગુરુ અદત્ત, એ, ચતુર્વિધ અદત્તાદાનમાંહિ જે કાંઈ અદત્ત પરિભેગવ્યું. એથે મહાવતે-વસહિક નિસિચિંદિય, કુતિર પુવૅદ્ધલિએ પણિએ, અઈમાયાહાર વિભુસણુઈ, નવ બંભર ગુત્તીઓ. ૧ એ નવવાડી સુધી પાલી નહીં, સુહણે સ્વપ્નાંતરે દષ્ટિવિપર્યાલ હ. પાંચમે મહાવતે ધર્મોપગરણને વિષે ઈચ્છા મુચ્છ ગૃદ્ધિ આસક્તિ ધરી, અધિકે ઉપગરણ વાવ, પતિથિએ પડિલેહ વિસા છ રાત્રી જન વિરમણ વ્રતે અસૂરો ભાત પાણુ કીધે, છારદ્દગાર આવે, પાત્રે પાત્ર બધે તકાદિકને છાંટ લાગે. ખર રહ્યો લેપ, તેલ ઔષધાદિક તણે સંનિધિ રહ્યો. અતિમાત્રાએ આહાર લીધે, એ છએ વ્રત વિષઈએ અને જે કઈ અતિ ૫. કાયષટ્રકે, ગામતણે પઇસારે નીસારે પગ પડિલેહવા વિચાર્યા ૧ માટી મીઠું ખડી ધાવડી અરણેટ પાષાણતણું ચાતલી ઉપર પગ આવ્યો, અપકાય વાઘારીફુસણા હુવા, વિહરવા ગયા, ઉલખે હાલ્ય, લેટે હે. કાચાપાણ તણા છાંટા લાગ્યા, તેઉકાય વીજ દીવાતણું ઉજેહી હુઈ, વાઉકાય ઉઘાડે મુખે બોલ્યા, મહાવાય વાજતાં (વાતાં) કપડાં કાંબલીતણા છેડા સાચવ્યા નહીં. કુંક દીધી, વનસ્પતિકાય નલકુલ સેવાલ થડ ફલ કુલ વૃક્ષ શાખા પ્રશાખાતણ સંઘટ્ટ પરંપર નિરંતર હુવા, ત્રસકાય બઈ દ્રી, તેઈંદ્રી, ચન્ફરિદ્રી, પંચંદ્રી કાગ બગ ઉડાવ્યા, ઢેર ત્રાસવ્યા, બાલક બીહરાવ્યા, ષકાય વિષઈએ અને જે કઈ અતિચાર૦ ૬ અકલ્પનીય સિજજા વસ્ત્ર પાત્ર પિંડ પરિભેગબે સિજજાતરાણે પિંડ પરિભેગ, ઉપગ કીધા પાખે વિહર્યો, ધાત્રીષ ત્રસબીજ, સંસક્ત પૂર્વકમ પશ્ચાત્કર્મ ઉદ્ગમ ઉત્પાદના દેષ ચિંતવ્યા નહીં ગૃહસ્થતણે ભાજન ભાંજે, ફેડ, વલી પાછા આપે નહીં. સૂતાં સંથારિયા ઉત્તરપટ પ-ટલત અધિકે ઉપગરણ વાવ. દેશતઃ સ્નાન કીધું, મુખે ભીને હાથ લગાડ્યો, સર્વતઃ સ્નાનતણી વાંછા કીધી, + ઝોળી. ૧ ચમચી, ૨ ધળી માટી, ૩ વરસાદની, ૪ હેકાનું પાછું જેમાં રખાય છે તે અથવા પાત્ર વિશેષ. ૫ ટાળીને, સિવાય ' ' . * ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy