________________
४०८
શ્રી વિધિ સંગ્રેડ સાપડી, દસ્તરી, વહી, કાગલીઆ, એલિઆ પ્રત્યે પગ લાગે, ઘૂંક લાગે ચૂકે કરી અક્ષર ભાં, જ્ઞાનવંત પ્રત્યે પ્રદેષ મત્સર વહ્યો, અંતરાય અવજ્ઞા આશાતના કીધી, કુણહિ પ્રત્યે તેતડે બેબડે દેખી હ; વિતર્યો, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન, મનઃ પર્યાવજ્ઞાન, કેવલ જ્ઞાન, એ પાંચ જ્ઞાનત અસહણ આશાતના કીધી, જ્ઞાનાચાર વિષઈઓ અને જે કઈ અતિચાર ૨
દર્શનાચારે આઠ અતિચાર-નિર્ટ્સકિઅ નિર્કખિય, નિબ્રિતિગિચ્છા અમૂઢદિડીઅ, ઉવવૂડ થિરી કરણે, વચ્છલ્લ પભાવણે અ. ૨. દેવ, ગુરુ, ધર્મતણે વિષે નિસ્યકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ધર્યો નહીં, ધર્મ સંબંધીઆ ફલતણે વિષે નિસ્યદેડ બુદ્ધિ ધરી નહીં, સાધુ સાધ્વીતણ નિંદા જુગુણા કીધી, મિથ્યાત્વીતણ પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું, સંઘમાંહિ ગુણવંતતણું અનુપર્બાહણ કીધી, અસ્થિરીકરણ અવાત્સલ્ય અપ્રીતિ અભક્તિ નિપજાવી, તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણદ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણસ્ય, વિણસંતે ઉવેખે, છતી શક્તિએ સારસંભાલ ન કીધી, ઠવણયસ્થિ હાથથકી પાડ્યા, પડિલેહવા વિચાર્યા, જિનભવનતણું ચોરાશી આશાતના, ગુરુ પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હેય, દર્શનાચાર વિષઈએ અને જે કઈ અતિચાર૦ ૩
ચારિત્રાચારે આઠ અતિચાર-પણિહાણગજીત્ત, પંચહિં, સમિઈહિં તહિં ગુતીહિં; એસ ચરિત્તાયારે, અવિહે હેઈ નાય. ૪ ઈર્યા. સમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાનભંડમત્તનિક્ષેપણસમિતિ, પારિકાપનિકાસમિતિ, મને ગુપ્ત, વચનગુપ્તિ, કાયગુપ્તિ, એ અષ્ટપ્રવચનમાતા રુડીપરે પાલી નહીં, સાધુણે ધર્મો સદૈવ, શ્રાવતણે ધ સામાયિક, પિસડ લીધે જે કાંઈ ખંડના વિરાધના કીધી હોય, ચારિત્રાચાર વિષઈઓ અને જે કઈ અતિચાર. ૪
વિશેષતશ્ચારિત્રાચારે તપોધનતણે ધર્મો–વયછક્ક, કાયછકર્ક, અકંપ, ગિહિભાયણું, પલિઅંક-નિસિજજાએ સિણણું સોભવજણું. ૫
વ્રત પકે, પહિલે મહાવતે પ્રાણાતિપાત સૂમ બાદર ત્રસ થાવર જીવતણું વિરાધના હુઈ, બીજે મહાવતે ક્રોધ લેભ ભય હાસ્ય લગે
* પાનાં રાખવાને માટે બે પૂંઠાને જોડીને કરેલું સાધન. + ટીપણ આકારે લખેલા કાગળના વીંટા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org