________________
-
શ્રી વિધિ સંગ્રહ સુહાઈ કહી, ખમાસમણ દઈ અબ્યુટ્રિઓ ખાવ. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! પખિ મુહપત્તિ પડિલેહું ? ઈચ્છ કહી મુક્તિ પડિલેડી બે વાંદણ દેવા, અહિં વાંદણામાં પફિખતે પાઠ બેલ. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પખિએ આલેઉં ? ઈચ્છ, આલેએમિ. જે મે પફિખઓ અઈયારે કહીં, સવ્વસવિ પફિખા કહેવું પછી ઈચ્છકારિ ભગવાન ! પસાય કરી પફિખ તપ પ્રસાદ કરશેજી. ગુરુ મહારાજ કહે ચઉત્થણું એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીવિ, ચાર એકાસણ, આઠ બિયાસણું બે હજાર સ્વાધ્યાય કરી તપ પૂર્ણ કરજી (પહોંચાડશે), પછી તહરિ કહી બે વાંદણા દેવા. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન પ્રત્યેક ખામeણ અભુઠ્ઠિઓમિ અભિંતર પરૃિખ ખામેઉં ? ઈચ્છે ખામેમિ પખિએ અંકિંચિ અપત્તિ અભુઠ્ઠિઓ સંપૂર્ણ કહે.
- પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન માસી મુહપત્તિ પડીલેહું ? આ આદેશ માંગીને મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણ દેવાં ( અહિ વાંદણમાં માસિને પાઠ બેલવો) પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન? ચેમાસીએ આલેઉં, ઈછું આલેએમિ જે મે
માસી અઈ જારે કહી સવસવિ માસીએ બેલી ઈચ્છકારિ ભગવાન પસાય કરી માસી તપ પસાય કરશોજી. ગુરુ મહારાજ કહે છઠેણં, બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નવિ, આઠ એકાસણા, સેલ બિયાસાણા ચાર હજાર સ્વાધ્યાયે તપ પૂર્ણ કરશે. ( પહોંચાડશે ) પછી તહરિ કહીં બે વાંદણા દેવા, પછી ઈચ્છાકારેણ સંસિડ ભગવદ્ ! પ્રત્યેક ખામણેણ અભુઠ્ઠિઓમિ અભિન્તર ચોમાસીએ ખાઉં ઈચ્છે ખામેમિ માસી પંકિંચિ અપરિબં, અભુઠ્ઠિઓ સંપૂર્ણ કહેવો.
પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! સંવત્સરી મુહપત્તિ પડિલેહું ઈચ્છું કહી મુડપત્તિ પડિલેહવી. પછી બે વાંદણ દેવાં. ( અહિં વાંદણામાં સંવત્સરીનો પાઠ બેલ ) પછી ઈચ્છાકારે સંદિસહં ભગવદ્ ! સંવછરીએ આઉં? ઈચ્છે કહી જે મે વચ્છરીઓ અઈયારે કહી પછી સવસૃવિ સંવિંછરીય કહી ઈચ્છકારી ભગવન! પસાય કરી સંવત્સરી તપ પસાથે કરશે. ગુરુ મહારાજ કહે અમેણું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org