SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત્સરી ખામણાનો વિધિ ૩૩ - - - - - - - (માલપુડા ૧ ત્રણ ઘાણ ઉતાર્યા પછી તેજ ઘીમાં ખાજલાદિક કરીએ, તે ચેથા ઘાણથી આરંભી સર્વ પકવાન નિવિયાતું જાણવું ૨ - ધણી નિવિયાતિ ૩ સુહાલી કીધા પછી ધૃતાદિક ખરડી તાવણીએ પાણીશું કીધી લાપશી લહીગટુ તે નિવિયાતું ૪ વૃતાદિક તવણીએ જે પિતુ દઈને કીધે પુડેલે તે પિતકૃત પુડલે નિવિયાતે ૫ એ નિવિયાતાં જાણવાં, તથા પાણી–ગુડ–દી એકઠાં ઉકાલીએ પછે આ નાંખીએ તે નિવિકૃતિક લાપશી ૧, ઘી ઉકાળી પછે આટે શેકીને પછી ગુડ પાણી નાંખીએ એવં (નિ) વિગઈતી લાપશી ૨ ઘી ઉ– કાળી આગથી ઉતારી પછે આટગળ સાથે નાંખી સીજવિયે તે નિવિતિ પાપડી કહીએ ૩ ગુલવાણું પહેલું ઉનુ કરી ઘી લોટ એકઠાં કરી પચાવીએ, લગારુ કહીએ ૪ મુદ્દગાધૌષધ મોદકાની દુહાનિ (3) પ્રથમમા મુર્ણ કૃત્ય તદનું ચ વહનેરૂત્તાર્ય પાર્લેટઃ પ્રક્ષિપ્યતે તદા નિર્વિકૃતિકાનિ યદિ પુનરપિ વડી ચટાખ્યતે તદા વિકૃતિદેવ ભવતિ, પ્રથમ દિવસે સર્વાણિ ધૃતવિતિરેવ ભવતિ, ઇતિ ત્રીશ નિવિયાતાં, લાપશી, પાપડી વિગેરે. - ર માસે કાઉસગ્ન કરવાનો વિધિ. મૈત્ર સુદ ૧૧-૧૨-૧૩ અથવા ૧૨-૧૩-૧૪ અથવા ૧૩–૧૪-૧૫એ ત્રણ દિવસોએ દરરોજ દૈવસિક પ્રતિક્રમણમાં સક્ઝાય કર્યા પછી આ કાઉ– સ્સગ કર. પ્રથમ ઈરિયાવહિ કરી ખમા દઈ ઈચ્છા. અચિત્તરજ એન્ડડાવત્થ કાઉસ્સગ્ન કરું ? ઈચ્છે અચિત્તરંજ એહરાવણથં કમિ કાઉસ્સગ્ગ અનર્થી કહી ચાર લેગસ્સને કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરે. પારીને લેગસ્સ સંપૂર્ણ કહે. સંવત્સરી ખામણને વિધિ પ્રથમ ખમાસમણ દઈ ઈરિયાવહિયં પડિમામિ, આ આદેશ માંગી ઈચિાવહિયં કરવાં. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! રાઈ મુહપતી પડિલેહું ? ઈચ્છે કહી, આ આદેશ માંગી બે વાંદણ દેવાં, પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! રાઈ આલઉં? ઈચ્છ, આલેમિ , કહી પછી સવ્વસવિ રાઈય કહેવું પછી બે વાંદણા દેવા. પછી ઈચ્છકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy