SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદન વિધિ ૧૫ ભાવને પ્રકાર એક જ છે જોઈએ કે વીતરાગની પૂજા કરતાં હું પણ વહેલે અને પહેલે વીતરાગ બનું. ત્યવંદનની વિધિ. ૧–પ્રથમ દહેરાસરમાં ત્રણ ખમાસમણ દેવાં, પછી ડાબે ઢીંચણ ઊભે રાખે. પછી ઇચ્છાકારેણ સંસિ ભગવન ચૈત્યવંદન કરું ? ઈચ્છ, કી. ર–સકલકુશલવલ્લી કડી ચૈત્યવંદન કહેવું. સકલ કુશલ વલ્લિક, પુષ્પરાવર્ત મેઘો, દુરિત તિમિર ભાનુ, કલ્પવૃક્ષોપમાનઃ, ભવજલનિધિ પિત, સર્વ સંપત્તિ હેતુ, સ ભવતુ સતત વ, શ્રેયસે શાતિનાથ-શ્રેયસે પાર્શ્વનાથ ૧ ચોવીશ જિનના શરીરના વર્ણનું ચૈત્યવંદન. પ્રઢપ્રભુ ને વાસુપૂજ્ય દેય રાતા કડીયે; ચંદ્રપ્રભુ ને સુવિધિનાથ, દે ઉજ્જવળ લહીયે. મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દે નીલા નીરખ્યા: મુનિસુવ્રત ને નેમનાથ, દે અંજન સરીખા. સેળે જિન કંચન સમાએ, એવા જિન ચોવીશ; ધીરવિમલ પંડિત તણ, જ્ઞાનવિમલ કહે શિષ્ય. ૨ શ્રી પંચ પરમેષ્ટિનું ચૈત્યવંદન. બાર ગુણે અરિહંત દેવ પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતા, દુઃખ દેહગ જાવે આચારજ ગુણ છત્રીસ, પચવીશ ઉવઝાય; સત્તાવીશ ગુણ સાધુના જપતાં શિવસુખ થાય. અષ્ટોત્તર શત ગુણ મલીએ, એમ સમરે નવકાર; દીર વિમલ પંડિત તણે નય પ્રણમે નિતસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy