________________
જ્ઞાનપદ પૂજા
૩૫૯
જે મુખ્ય પરિણતિ સકલ જ્ઞાયક, બોધ ભાવ વિલછના; મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિદ્ધ સાધન લચ્છના સ્યાદ્વાદસંગી તત્ત્વરંગી, " પ્રથમ ભેદભેદતા;
સવિકલ્પ ને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા. ભક્ષાભક્ષ ન જે વિણ લહીએ, પેય અપેય વિચાર, કૃત્ય અકૃત્ય ન જે વિણ લહીએ, જ્ઞાન તે સકલ આધાર રે. ૧ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું, જ્ઞાનને વંદે જ્ઞાન મ નિંદો, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું રે. ૨ સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેડનું મૂળ જે કહિએ, તેહ જ્ઞાન નિત નિત વંદી છે, તે વિણ કહે કેમ રહિયે રે. ૩ પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, સ્વપર પ્રકાશક તેડ; દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિશશિ મેહ રે. ૪ લોક ઉર્વ અધે તિર્યમ્ તિષ, વૈમાનિક ને સિદ્ધ
કાલે પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાન મુજ શુદ્ધ રે. ભવિકા સિદ્ધચક પદ વંદે, જેમ ચિર કાલે નંદે રે ભવિકા, ઉપશમ રસને કદ રે ભ૦, સેવે સુરનર ઇંદ રે ભુવક, રત્નત્રયિને કંઠે રે ભ૦ નાવે ભવ ભય ફેદ રે ભવિકા, વંદિને આનંદ રે ભવિકા, સિદ્ધચક પદ વંદ. ૫ જ્ઞાનાવરણ જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે, તે હુએ એડિ જ આતમા, જ્ઞાન અબોધતા જાય છે, વીર જિનેશ્વર ઉપદિશે, તમે સાંભળજે ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમા, રીદ્ધિ મળે સવિ આઈ_રે.
મહાવીર જિનેશ્વર ઉપદિશે. નિવામગે વજાણુકર્પ, પાસિયાસેસ-કુવાઈદ૫; - મયં જિણાણું સરણું બુહાણું, નમામિ નિર્ચા તિજગપહાણું.
બોધાગાધ સુપદ પદવીનીરપૂરાભિરામ, જીવહિંસા-વિરલ-લહરી-સંગમાગાહીં; ચૂલાવેલં ગુરૂગમમણિસંકુલં દૂરપારં, સારં વરાગમજલનિધિ સાદરં સાધુ સેવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org