________________
E
શ્રી નિષિ અહે
ચૈત્રી દેવવંદન તથા ૧૫ વિધુર કૅથી, દમ ખમાસમણુ દેવા, ૧પ૦ સાથી કરવા, ૧૫૦ ફુલની ગાણ થવી, ૧૫૦ ચાને કાઉસગ્ગ કરવા. એક સાથે ન થઈ કે ૧૯૨૦-૩૦૦ અને ૫૦ યાંગસમાં જુદા જુદા કલર્સંગ કરી પુરા કરશે. ઉપવાસ કરવો, પદર વરસ (ખાર માસિક) તપ કહ્યું છે.
જાપ— શ્રી પુ ́ડરીક ગણુધરાય નમઃ ની ૨૦ નવકારવાદી ગણુવી.
(૫૦) શ્રી સૌભાગ્ય સુદર તપની વિધિ
આ તપ એકાંતરા સોળ ઉપવાસ કરવાથી અને પારણે આખિલ કરવાથી ત્રીશ દિવસે પૂછ્યું થાય છે. વિધિ આ છે. સાથીયા – ખમા – કાઉ॰ – નવકારવાલી
-
૧૨
– ૧૨ ૧૨
२०
નવકારવાલીનું પદ :~ નમા અરિહંતાણ્
-
ઉદ્યાપને જ્ઞાનની ભક્તિ પૂજા વગેરે કરવાં.
-
Jain Education International
(૫૧) શ્રી અષ્ટમી તપની વિધિ
આ તપ દર માસની શુકલ અષ્ટમીએ ઉપવાસ કરવાથી થાય છે. આ તપ આઠ વર્ષ અને આઠ માસ સુધી કરવાના હોય છે.
સાથીયા ખમા૰ - કાઉ – નવકારવાલી
૮-૩૧ -૮-૩૧
૮-૩૧
२०
નવકારવાલીનું પદ : હી* નમો સિદ્ધાણું.
બીજી રીતે આ ત૫ ૧૩ એકાસણાં, ૨૪ નવી ૧૫ ખાય ખીલ. આ પ્રમાણે એક સાથે કરવાથી પણ પૂર્ણ થાય છે. બાકીના વિધિ ઉપર પ્રમાણે જ સમજવા.
–
(૫૨) શ્રી દશવિધ-યતિ-સાધુધમ તપની વિધિ
દેશ પ્રારના યતિ ધર્મ (સાધુધમ) આરાધન માટે આ તપ છે. તેમાં દશ ઉપવાસ એકાંતરે કરવા. તે રીતે આ તપ પૂર્ણ થાય છે. આ
For Private & Personal Use Only
www.jainelibrary.org