________________
૩૫૪
શ્રી વિધિ સગ્રહે
(૪૬) શ્રી
આ તપ પૂર્ણિમાથી શરૂ કરવાના છે. પ્રથમ દિવસે ઉપવાસ, ખીજે દિવસે એકાસણુ, ત્રીજે દિવસે નીવી, ચોથે દિવસે આખિલ, પાંચમે દિવસે બેસણુ, એ પ્રમાણે એક એળી થઇ. બીજી એળી પણ એ જ પ્રમાણે કરવી. કુલ દશ દિવસે આ તપ પૂણુ` થાય છે. પારણે સાધુને દાન આપવુ. ઉઘાપને જ્ઞાન પૂજા કરવી. “ નમે નાણુસ્સ’” આ ચંદુની નવકારવાલી ૨૦ ગણવી. કાઉસ્સગ્ગ ખમાસમણુ સાથીયા ૫૧, ૫૧ કરવા.
(૪૬) શ્રી ક`સૂદન તપની વિધિ
દારિદ્ર હરણુ તપની વિધિ
**
प्रत्यारव्यानान्यष्टौ, प्रत्येक कर्मणां विधाताय, ईति कर्मसूदनतपः, पूर्ण स्याद्दुगर समिता हैः ||१|| उपवासमेकभत्तु ं तथैक सिक्थैकस स्विती दत्ती निर्वि कृतिमाचाम्ल, क्रवलाष्टकः च क्रमात्कुर्यात् ॥२॥
we
આઠેય કના નાશ માટે નીચે પ્રમાણે તપ કરવા. પહેલે દિવસે ઉપવાસ કરવા. બીજે દિવસે એકાસણું કરવું ત્રીજે દિવસે એક દાણા લઇ ચાર્લીહાર - આયખિલ કરવું. ચેાથે દિવસે એક અંગી ( એકલઠાણું ) એકાસણું ઠામ ચોવીહાર કરવું. પાંચમે દિવસે ઠામ ચેાવીહાર એકદત્તિ ( એક જ વખત પાત્રમાં પડેલું-મૂકેલું ખાવુ તે) છટૂંઠે દિવસે લુખી નીવી કરવી, સાતમે દિવસે આયંબિલ કરવું, આઠમે દિવસે આઠ કવળનું એકાસણુ કરવું. આઠેય દિવસનું ગણુણ્ અનુક્રમે નીચે પ્રમાણે ગણવું. દરરાજ નવકારવાલી ૨૦ ગણવી. ૧ જ્ઞાનાવરણીય કક્ષય—શ્રી અનતજ્ઞાન સંયુતાય નમઃ ૨ દશનાવરણીયક ક્ષયે–શ્રી અન તદ્દન સંયુતાય નમઃ
Jain Education International
-
૩ વેદનીય કક્ષયે શ્રી અવ્યાખાધ ગુણુ સંયુતાય નમઃ ૪ માહનીય કાર્ય શ્રી અનતચારિત્ર ગુણુ સંયુતાય નમઃ ૫ આયુઃ ક ક્ષચે-શ્રી અક્ષયસ્થિતિ ગુણુ સંયુતાય નમઃ ૢ નામક ક્ષયે શ્રી અપિ નિર ંજન ગુણુ સંયુતાય નમઃ
For Private & Personal Use Only
www.jainelibrary.org