________________
૩૩૮
શ્રી વિધિસંગ્રેડ ખમાસમણ દીધા પછી ઉત્તમ રેખાની સ્વચ્છ બે હાથે પસલી ભરીને, ઉપર રૂપાનાણું અથવા પૈસા, સેપારી મૂકીને ઉભા રહી જ્ઞાનની
સ્તુતિ કરીએ– દુહ–જ્ઞાન સમે કઈ ધન નહીં, સમતા સમું નહિ સુખ,
જીવિત સમ આશા નહિં, લેભ સમે નહિ દુઃખ. ૧ પછી પસલી કુંભમાં નાંખવી. સેળભે દિવસે કુંભ ભર પછી ખમાસમણ દઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ કૃત દેવતા આરાધનાથે કાઉસગ્ગ–કરું? ઈચ્છ. મૃતદેવતા આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ, અન્નત્થ; કહી એક નવકારને કાઉસ્સગ્ન કરે. પછી મારી નમેહું કહીને જ્ઞાનની થય કહેવી.
થય – ત્રિગડે બેસી શ્રી જિનભાણ, બેલે ભાષા અમીય સમાણ, મત અનેકાંત પ્રમાણ, અરિહંત શાસન સફરી સુખાણ, ચઉ અનુગ જિહાં ગુણખાણ, આતમ અનુભવ ઠાણ સકલ પદારથ ત્રિપદી જાણુ.
જન ભૂમિ પસરે વખાણ, દેષ બત્રીસ પરિડાણ. કેવલી ભાષિત તે શ્રતનાણ, વિજય લહમીસૂરિ કહે બહુમાન. ચિત્ત ધરજે તે સયાણ (૧) પછી પ્રદક્ષિણાઓ દેવી.
(૧૪) ગૌતમ પડશે-તપ શ્રી ગૌતમસ્વામીજીના પાત્રને ઉદેશીને આ તપ કરવામાં આવે છે. તેથી તેનું નામ ગૌતમપડઘો કહેવાય છે. આ તપમાં દર પૂર્ણિમાએ યથાશક્તિ ઉપવાસ એકાસણું આદિ તપ કરે. તથા શ્રી ગૌતમસ્વામીજીની મૂર્તિ હોય તે તેની અથવા ફેટાની પૂજા કરવી. એ રીતે પંદર પૂર્ણિમા સુધી આ તપ કરે. તપને અને સ્નાત્ર ભણાવવા, પૂર્વક વિધિસહ શ્રી મહાવીર પ્રભુજીની પૂજા કરવી ગુરુપૂજન કરી રૂપાનું પાત્ર બનાવી, તેમાં ખીર ભરી, ઝેળી સહીત ગુરુને વહેરાવવું. સંઘવાત્સલ્ય ભાવનાદિ કરવું. આ તપ કરવાથી વિવિધ પ્રકારની લબ્ધિની પ્રાપ્તિ થાય છે. આ ત૫ શ્રાવકને તથા શ્રાવિકાને કરવાને આગાઢ તપ છે. બીજી રીત એવી છે કે કાર્તિક સુદી ૧ ને દિવસે ઉપવાસાદિક તપ કરીને શ્રી ગૌતમસ્વામીજીની પૂજા વગેરે ઉપર પ્રમાણે સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org