________________
૧૦
શ્રીવિધિસંગ્રહ મેરુશિખર નવરાવે છે સુરપતિ મેરુશિખર જન્મકાળ જિનવરજીકે જાણી, પંચ રૂપે હરી આવે. હે સુર૦ ? રત્નપ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે, ખીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે. હે સુર૦ ૨
એણીપરે જિનપ્રતિમાકે ન્યૂડણ કરી, બેધિબીજ માનું વાવે, અનુક્રમે ગુણરત્નાકર ફરસી,
જિન ઉત્તમ પદ પાવે. હે સુર૦ કે. ચંદનપૂજા- કેસર, બરાસ, સુખડ વગેરેથી વિલેપન-પૂજા કરવી. નવ અંગે તિલક કરવાં, પૂજા કરતાં નખ કેસરમાં બળાય નદ્ધિ અને પ્રભુને અડે ન િતથા કેસરના છાંટા પડે નહિ, એ ધ્યાનમાં રાખવું. દહ-શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ,
આત્મ શીતળ કરવા ભણી, પૂજે અરિડા અંગ.
નવ અંગે પૂજા કરવાના દુહા જલભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત ઋષભ ચરણ—અંગૂઠડે, દાયક ભવજલ અંત. (પ્રભુના જમણુ-ડાબા અંગુઠે તિલક કરવું) જાનુબળે કાઉસ્સગ્ય રહ્યા, વિચર્યા દેશ-વિદેશ, ખડાં ખડાં કેવળ લહ્યું, પૂજે જાનું નરેશ. (પ્રભુના જમણુ-ડાબા ઢીંચણે તિલક કરવું) લેકાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન; કર કાંડે પ્રભુ પૂજતાં, પૂજે ભવી બહુમાન.
(પ્રભુના જમણુ-ડાબા કાંડે તિલક કરવું) માન ગયું હોય અંશથી, દેખી વીર્ય અનંત; ભૂજા બળે ભવજળ તર્યા; પૂજે ખંધ મહંત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org