________________
શ્રી નવકાર મહામંત્ર તપ
૩૨૯ ૧૯ શ્રી વિનયમિત્રસૂરયે નમઃ રર શ્રી સુમિમિત્રસૂરયે નમ: ૨૦ , શિલમિત્રસૂરયે નમઃ
ર૩, અરિદિનસૂરયે નમઃ ૨૧ , રેવંતસૂરયે નમઃ |
(૮) શ્રી અષ્ટમહાસિદ્ધિ તપ આ તપ લગોલગ આઠ એકાસણાથી કે એકાંતરા આઠ ઉપવાસથી પણ થાય છે સાથીયા, ખમાસમણું, કાઉસ્સગ્ન બધું આઠ આઠ કરવું. અને નવકારવાલી ૨૦ ગણવી.
' ગણું ૧ અણિમા સિદ્ધયે નમ ૫ વશિતા સિદ્ધયે નમ: ૨ મહિમા સિદ્ધયે નમ: ૬ પ્રાકામ્ય સિદ્ધયે નમઃ ૩ લઘિમા સિદ્ધયે નમ: ૭ પ્રાપ્તિ સિદ્ધયે નમઃ ૪ ગરિમા સિદ્ધયે નમઃ | ૮ ઈશિતા સિદ્ધયે નમઃ
(૯) શ્રી સ્વર્ગસ્વસ્તિક તપ આ તપ પ્રથમ ચાર એકાસણું અને પાંચમે દિવસે એક ઉપવાસ કરવાથી થાય છે. પાંચ ધાન્યને વિશાળ સ્વસ્તિક જ્ઞાન આગળ કરે. નામ
સા. અમા. કાઉ. નવકા. ગણણું–નામે નાણસ્સ, ૫૧ ૫૧ પ૧ ૨૦
શ્રી અરિહંતપદ આરાધનાર્થ કાઉસ્સગ્ગ કરૂં? ઈચ્છે એમ કહી, કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ કહી એકાવન લેગસ્સને કાઉસ્સગ્ન કરે. (પાંચ ધાન્ય–ઘઉં-ચેખા–ચણાની–દાલ-મગ-અળદ.)
(૧૦) શ્રી નવકાર મહામંત્ર તપ નવકાર મહામંત્રની આરાધના માટેને આ તપ છે, તેમાં પહેલા પદમાં સાત વર્ષ છે. તેથી તેના સાત ઉપવાસ અથવા સાત એકાસણું કરવાં. બીજા પદમાં પાંચ અક્ષર હોવાથી પાંચ ઉપવાસ અથવા પાંચ એકાસણું કરવાં. ત્રીજા પદના સાત, ચોથા પદના સાત, પાંચમાના નવ તથા છઠ્ઠા, સાતમા અને આઠમા પદના આઠ આઠ અને નવમા પદના નવ ઉપવાસ અથવા નેવ ચકાસણાં કરવા.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org