________________
૩૦૮
શ્રી વિધિ સંગ્રહ ત્રણ કાળ ભાવે પૂજીએ, ભવતારક તીર્થંકર તિમ ગુણણું દેય હજાર ગણીએ, નમે નવ પદ યકર. વિધિ સહિત મન વચન કાયા વશ કરી આરાધીએ, તપ વર્ષ સાડાચાર નવપદ શુદ્ધ સાધન સાધીએ. ગઇ કષ્ટ ચૂરે, શર્મ પૂરે, યક્ષ વિમલેશ્વર વરં,
શ્રી સિદ્ધચક્ર પ્રતાપ જાણ વિજય વિલસે સુખભરે. ૪ , પહેલે પદ અરહિંતના ગુણ ગાઉં નિત્ય,
બીજે સિદ્ધતણા ઘણા, સમરે એક ચિતે. આચારજ ત્રીજે પદે. પ્રણએ બિહું કર જોડી, નમિયે શ્રી ઉવજઝાયને, ચોથે મદ મેડી. પંચમ પદ સર્વ સાધુનું, નમતાં ન આણે લાજ,
એ પરમેષ્ઠિ પંચને ધ્યાને અવિચલ રાજ. દેસણું શંકાદિક રહિત પદ છટકે ધારે, સર્વ નાણુ પદ સાતમે, ક્ષણ એક ન વિસારે. ચારિત્ર ચેમ્બુ ચિત્તથી પદ અષ્ટમ જપિયે, સલ ભેદ બિચ દાન ફળ ત૫ નવમે તપિયે. એ સિદ્ધચક આરાધતાં, પૂરે વંછિત કેડ, સુમતિ વિજય કવિરાયને, રામ કહે કર જોડ. દ.
પ પહેલે દિન અરિહંતનું, નિત્ય કીજે ધ્યાન,
બીજે પદ વળી સિદ્ધનું કીજે ગુણગાન. આચારજ ત્રીજે પદે, જપતાં જય જયકાર, ચેાથે પદે ઉપાધ્યાયનાં ગુણ ગાઓ ઉદાર. સકલ સાધુ વંદે સહી, અઢી દ્વીપમાં જેહ, પંચમ પદ આદર કરી, જપજે ધરી સનેહ. છટ પદે દર્શન નમે, દરિસણ અજુઆલે, નમે નાણુ પદ સાતમે, જિમ પાપ પખાલે. આઠમે પદ આદર કરી, ચારિત્ર સુચંગ, પદ નવમે બહુ તપ તણે, ફળ લીજે અભંગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org