________________
નવપદના ત્યવંદને
૩૦૭ દંસણ નાણુ ચરિત્ત તવહિ પડિસાહા સુન્દરે.
તરફખર સર વગ્ય લદ્ધિ ગુરુ પયદલ દંબરે દિવસ પાલજફખ જકિખાણીપમુહસુર કુસુમેહિ અલંકિએ. સે સિદ્ધચકકગુરુ કમ્પતરુ અહિ મનવાંછિયફલ દિઓ ૧
૨ ઉ૫ન્ન સન્માણ મહેમયાણું. સમ્પડિહેરાસણ સંઠિયાણું, સસણુણંદિય સજજણાણું, નમે નમે હેઉ સયા જિણવ્યું. સિદ્ધાળુ માણુંદર માલયાણું, નમે નમેણુત ચઉકયાણું, સૂરણ રીય કુગહાણું, નમે નમે સુર સમપહાણું. ૨ સુત્તથ વિત્યારણ તપસણું, નમે નમે વાયગ કુંજરાણું, સાહૂણ સંસાહિએ સંજમણું, નમે નમે સુદ્ધ દયા દમાણું. ૩ જિયુત્તતો ઈલકખણુસ્સ, નમે નમે નિમ્મલ દંસણમ્સ, અન્નાહ સંમેહ તમે હરસ્સ, નમે નમે નાણ દિવાયરસ્સ. ૪ આરાહિયા ખંડિય સકિસ્સ, નમે નમે સંજમવીરિયલ્સ, કમ્મદુમૂલણ કુંજરસ, નમે નમે તિવ તરસ્ય. ૫ ઈ નવ પય સિદ્ધ, લદ્ધિ વિજજા સદ્ધિ પડિય સરવગું હીતિ રેહા સમગ્ગ સિવઈ સુર સારે ખેણું પીઢા વારં તિજય વિજય ચકર્ક સિદ્ધ ચક્ક નમામિ.
સકલ મંગલ પરમ કમલા કેલિ મંજુલ મંદિર, ભવકેટ સંચિત પાપ નાશન, નમે નવપદ જયકરે. અરિહંત સિદ્ધ સૂરીશ વાચક, સાધુ દર્શન સુખકર, વર જ્ઞાનપદ ચારિત્ર તપ એ, નમે નવપદ જયકરશ્રીપાળ રાજા, શરીર સાજા, સેવતાં નવપદ વર, જગમાંહિ ગાજા, કીતિ ભાજ, નમે નવપદ જયકરશ્રી સિદ્ધચક પસાય સંકટ, આપદા નાસે સવિ, વળી વિસ્તરે સુખ મનવાંછિત, નમે નવપદ જયંકરે. આંબિલ નવ દિન દેવવંદન, ત્રણ ટંક નિરંતર; એ વાર પડિમણું પલવણ, નમે નવપદ જયકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org