SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિધિસ ગ્ર ૪ છે શ્વાસ અંબુજ સુગંધ સદા પ્રમાણે, આહારને તુમ નીહાર ન કાય જાણે; એ ચાર છે અતિશય પ્રભુ જન્મ સાથે, વંદું હું મેશ અભિન ન જોડી હાથે. ૫ ભૂમડયે વિચરતાં જિનરાજ જ્યારે, કાંટા અધોમુખ થઈ રજ શુદ્ધ ત્યારે; જે એક યેાજન સુધી શુભવાત શુદ્ધિ, એવા નમ્' સુમતિનાથ સદા સુબુદ્ધિ ૬ વૃષ્ટિ કરે સુરવો અતિસૂક્ષ્મધારી, જાનુ પ્રમાણુ વિચે કુસુમે શ્રીકારી; શબ્દો મનેાહર સુણી શુભ શ્રોત્રમાંહિ, શ્રી પદ્મનાથ પ્રભુને પ્રણમુ ઉચ્છાંહિ. ૭ સેવા કરે યુગલયક્ષ સુRsકરીને, વીંજે ધરી કર વિષે શુભ ચામરોને; વાણી સુણે સરસ તૈયણુ એક સારી, વદુ સુપાર્શ્વ પુરુષોત્તમ પ્રીતિકારી. ૮ જપે જિનેન્દ્ર મુખ માગધી અ ભાષા, દેવેશ નરા તિરિંગણા સમજે સ્વભાષા; આ અના સઘળા જન શાંતિ પામે, ચદ્રપ્રભુ ચરણુ લાંછન ચદ્ર નામે. હું બૈર વિરોધ સઘળા જન ત્યાં વિસારે,મિથ્યાત્વીએ વિનયી વાકય મુખે ઉચ્ચારે; વાદી કદી અવિનયી થઈ વાદ માંડે, દેખી જિનેશ સુવિધિજિન ગવ છાંડે. ૧૦ જે દેશમાં વિચરતા જિનરાજ જ્યારે, ભીતિ ભયંકર ર્નાર્ડ લવલેશ ત્યારે; ઇતિ ઉપદ્રવ દુકાળ વિદૂર ભાગે, નિત્ય કરું નમન શીતલનાથ આગે. ૧૧ છાયા કરે તરુ અશોક સદૌવ સારી, વૃક્ષો સુગંધ શુભશીતલ શ્રેયકારી; પચ્ચીશ જોયણ લગે હું આધિ વ્યાધિ, શ્રેયાંસનાથ તુમ સેવનથી સાધિ. ૧૨ સ્વપ્ના ચતુ શ લહે જિનરાજ માતા, માતંગ ને વૃષભ સિંહ સુલક્ષ્મીદાતા; નિધૂમ અગ્નિ શુભ છેવટ દેખીને તે, શ્રીવાસુપૂજ્ય પ્રભુતા શુભસ્વપ્નથી તે. ૧૩ જે પ્રાતિહા શુભ આઠ અશોક વૃક્ષ, વૃષ્ટિ કરે કુસુમની સુરનાથ દક્ષ; બે ચામરો શુભ સુખાસન ભાસ્કરો તે, છે છત્ર વિમલનાય સુદુંદુભિ તે. ૧૪ સઠાણુ છે સમ સદા ચતુરસ્ર તારું, સઘયણુ વજ્ર ઋષાદિ દીપાવનારું; અજ્ઞાન ક્રોધ મદ મોડુ હર્યાં તમોએ, એવા અન ત . પ્રભુને નમીએ અમોએ. C ૧૫ જે કમ વરી અમને બહુ પીડનારા, જે કથી પ્રભુ તમે જ મૂકાવનારા; સંસાર સાગર થકી પ્રભુ તારતારા, શ્રી ધર્મનાથ પદ્મ શાશ્વત આપનારા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy